1. Home
  2. Tag "Aviation"

ઉડાન: દેશમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા 2014માં 74થી વધીને દસ વર્ષમાં 157 થઈ

જે દેશમાં આકાશ આશા અને આકાંક્ષાનું પ્રતીક છે, ત્યાં ઉડવાનું સ્વપ્ન ઘણા લોકો માટે લક્ઝરી બની રહે છે. આ સપનું 21 ઓક્ટોબર, 2016ના રોજ પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS) – UDAN અથવા “ઉડે દેશ કા આમ નાગરિક”ની શરૂઆત સાથે આકાર લેવાનું શરૂ થયું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની આગેવાની હેઠળ, UDAN નો ઉદ્દેશ્ય ભારતમાં ઓછી સેવા ધરાવતા અને સેવા વિનાના એરપોર્ટ પર પ્રાદેશિક […]

પુતિનની Satan-2 મિસાઈલનું સફળ પરીક્ષણ: માત્ર છ જ મિનિટમાં બ્રિટનને ખલાસ કરી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ નવી હાઈપરસોનિક ન્યુક્લિયર મિસાઈલ શેતાન-2નું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ માત્ર છ મિનિટમાં 1,600 માઈલ દૂર બ્રિટનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એપ્રિલમાં આ મિસાઈલના પ્રથમ પરીક્ષણ પછી પુતિને કહ્યું હતું કે તે વિશ્વની કોઈપણ સંરક્ષણ પ્રણાલીમાં ટ્રેસ થયા  વિના તબાહી મચાવી શકે […]

ગુજરાત યુનિવર્સિટીમાં એવિયેશન અને એરોનોટિક્સ કોર્સ શરૂ કરાશેઃ એન્ટ્રસ એક્ઝામ લઈને પ્રવેશ આપાશે

અમદાવાદઃ રાજ્યની યુનિવર્સિટીમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં એવિયેશન અને એરોનોટિક્સ કોર્સ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ એમ.ટેક., ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરી શકશે. એરફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્સ અને 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ઓગસ્ટ મહિનાથી એવિયેશન અને એરોનોટિક્સના કોર્સ શરૂ કરાશે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code