શિયાળામાં ઉકળતા પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ
શિયાળામાં નહાવા માટેનું આદર્શ તાપમાન 90°F અને 105°F (32°C – 40°C) ની વચ્ચે હોવું જોઈએ. તમારા શરીરના સરેરાશ તાપમાન કરતાં થોડું વધારે હોવું જોઈએ. તમે તમારા હાથને પાણીમાં મૂકીને તાપમાન ચકાસી શકો છો. શિયાળામાં નહાવા માટે અહીં કેટલીક ખાસ ટિપ્સ આપવામાં આવી છે. તમારા નહાવાનું પાણી હૂંફાળું અથવા થોડું ગરમ હોવું જોઈએ, પરંતુ ઉકળતું ગરમ […]