નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિએ ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત કર્યો
પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવાર્ડ’ સમારોહ યોજાયો, જળ વ્યવસ્થાપનમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને, ગુજરાતના 90 ટકા ગ્રામીણ ઘરોમાં નળ જોડાણ ગાંધીનગરઃ રાજ્યના ખૂણે- ખૂણે શુદ્ધ પાણી પહોચાડવું એ ગુજરાત સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. જેના પરિણામે આજે નવી દિલ્હી ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ’ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત અને પુડ્ડુચેરીને ઉત્તમ […]