1. Home
  2. Tag "ayoddhya"

હાથમાં ભગવો ધ્વજ લઈને પગપાળા અયોધ્યા પહોંચશે શબનમ ખાન, સપનામાં આવ્યા હતા પ્રભુ શ્રીરામ

બદાયૂં: માનવાધિકાર એક્ટિવિસ્ટ શબનમ ખાન પોતાના નિવેદનોને લઈને પહેલેથી જ ચર્ચામાં રહ્યા છે. હવે તેઓ દિલ્હીથી અયોધ્યાની પદયાત્રા પર છે. તેમનું કહેવું છે કે સપનામાં પ્રભુ રામ આવ્યા હતા, કહેવા લાગ્યા કે પગપાળા અયોધ્યા આવ. બસ બોરિયા-બિસ્તરા બાંધીને નીકળી પડી. હવે તો અયોધ્યા પહોંચીને જ ચેન મળશે. હાથમાં ભગવા ધ્વજ અને જીભ પર જય શ્રીરામનો […]

રામમંદિર નિર્માણનો તમામ ખર્ચ કરી રહી છે સરકાર, આ નાણાંથી મોંઘવારી રોકવી જોઈતી હતી: શિવપાલ

ઈટાવા: અયોધ્યામાં રામમંદિરને લઈને કારસેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપનારા યુપીના તત્કાલિન સીએમ મુલાયમસિંહ યાદવના ભાઈ અને સમાજવાદી પાર્ટીના મહાસચિવ શિવપાલસિંહ યાદવે રામમંદિરને લઈને ચોંકાવનારી નિવેદનબાજી કરી છે. શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે ભાજપ મંદિરના પ્રચારમાં લાગેલું છે અને તેનો સંપૂર્ણ ખર્ચ સરકારનો થઈ રહ્યો છે. શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે જે નાણાંથી બેરોજગાર યુવાઓને […]

રામજન્મભૂમિ આંદોલન: ‘મંદિર વહી બનાયેંગે’ સૂત્રની કહાની કરી દેશે આશ્ચર્યચકિત

નવી દિલ્હી: દાયકાઓ જૂના રામજન્મભૂમિ આંદોલનનો સૌથી ચર્ચિત નારો છે, રામલાલ હમ આયેંગે મંદિર વહીં બનાયેંગે. પરંતુ આ સૂત્રો કોઈ સાધુ-સંત અથવા કોઈ નેતાએ આપ્યું નથી. આ સૂત્ર 22 વર્ષીય એક યુવકે આપ્યું હતું. તે અયોધ્યાથી લગભગ 1 હજાર કિલોમીટર દૂર એક કાર્યક્રમમાં હતા અને ભીડની વચ્ચે તેમણે અચાનકથી આ લાઈન બોલી દીધી. તેની સાથે […]

રામમંદિરને ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગણાવી હિંદુઓની સૌથી મોટી જીત, મક્કા-મદીના પર શું બોલ્યા બાગેશ્વરધામના પ્રમુખ?

નોઈડા: બાગેશ્વરધામ પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણને સનાતન ધર્મ અને હિંદુઓ માટેની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા જવાની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યુ છે કે કોઈ અભાગ્યો જ હશે જેને આ દિવસનો ઈન્તજાર નથી. તેમણે કહ્યુ છે કે વિશ્વભરમાં વસવાટ કરતા ભારતીય મૂળના લોકોને આનો ઈન્તજાર હતો. […]

પુરીના શંકરાચાર્યે અયોધ્યા નહીં જવાની કરી ઘોષણા, કહ્યુ- પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરશે તો હું ત્યાં તાાળીઓ પાડીશ શું?

રતલામ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ સમારંભને ભવ્ય બનાવવા માટે યુપી સરકાર અને અયોધ્યા પ્રશાસન દમખમ દેખાડવામાં લાગેલા છે. રામમંદિરનો પ્રથમ માળ બનીને તૈયાર થઈ ગયો છે. તેને સુશોભિત કરાય રહ્યો છે. પીએમ મોદીને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન […]

32 વર્ષ જૂનું સપનું માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ, રામમંદિર માટે PM મોદીએ ખૂબ કર્યું છે કામ

નવી દિલ્હી: આખરે તે દિવસ જલ્દી આવવાનો છે, જ્યારે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ પોતાના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ ત્રણ દશકાઓ પહેલા શરૂ થયેલી ઐતિહાસિક યાત્રાનું સુખદ સમાપન હશે. સપ્ટેમ્બર, 1990માં લાલકૃષ્ણ અડવાણીની દેશવ્યાપી રથયાત્રાના આયોજક તરીકેની પોતાની ઈનિંગ સિવાય નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય […]

ભાજપનો 1989 વાળો માહોલ પુનરાવર્તિત કરવાનો પ્લાન: ત્યારે દેશભરમાંથી ઈંટો કરાય હતી એકઠી, હવે પ્રજ્વલિત થશે રામજ્યોત

નવી દિલ્હી: ભાજપની રામમંદિરને લઈને દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ વાતનું પણ મંથન થયું કે કેવી રીતે રામલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન સફળ બનાવવામાં આવે અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો સુધી પહોંચ બનાવવામાં આવે. એટલું જ નહીં, ભાજપના સૂત્રોનું કહેવું છે કે રામમંદિરને લઈને પ્લાન 1989 વાળો માહોલ બનાવવાનો છે. […]

રામમંદિર આંદોલન: ઉમા ભારતીએ માથું મુંડાવીને પોલીસને આપ્યો હતો ચકમો, કારસેવકોને બાબરી ઢાંચો ધ્વસ્ત થયા બાદ કરી હતી અપીલ

નવી દિલ્હી: અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરનું પહેલા તબક્કાનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ પ્રસંગે દિવાળી મનાવવાની અપીલ કરી છે.   મંદિરનું લોકાર્પણ જેમ-જેમ નજીક આવી રહ્યું છે, તેનો ઈતિહાસ અને આંદોલન લોકો યાદ કરી રહ્યાછે. હાલમાં બનાવાય રહેલું મંદિર દેશની સુપ્રીમ કોર્ટના […]

વાંચો કોણ છે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાની મૂર્તિનો આકાર આપનાર અરુણ યોગીરાજ?

નવી દિલ્હી: કર્ણાટકના જાણીતા મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામમંદિરમાં લગાવવામાં આવશે. યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિને 22 જાન્યુઆરીએ રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. મૈસૂરના પ્રસિદ્ધ મૂર્તિકારોની પાંચ પેઢીઓની પારિવારીક પૃષ્ઠભૂમિવાળા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધારે માંગવાળા મૂર્તિકાર છે. કોણ છે અરુણ […]

રામમંદિર સામે લાલુ-રાબડીનું ‘નફરતી વલણ’!: પ્રાણપ્રતિષ્ઠા પહેલા RJDએ કહ્યુ- મંદિર માનસિક ગુલામીનો માર્ગ

પટના: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના હિંદુઓમાં ભગવાન રામલલાની ભવ્ય રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ છે. પરંતુ વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા દેશના ચોક્કસ રાજકીય પક્ષો અને તેના નેતાઓની રામમંદિર સામેની નફરત અને વાંધા હજી જઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code