1. Home
  2. Tag "ayoddhya"

એમએનએસના ફાયરબ્રાન્ડ નેતા રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ હાલ મોકુફ રખાયો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે સરકાર સામે બાંયો ચડાવનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે 5મી જૂનના રોજ અયોધ્યાની મુલાકાતે જવાના હતા. જો કે, હવે કેટલાક કારણોસર આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. MNS પ્રમુખ રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા. માનવસૈનિકોએ પણ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી […]

અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનનો દાવો- બાબરે બનાવ્યું હતું મંદિર

અયોધ્યા જમીન વિવાદ પર સુનાવણી મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવનનો દાવો બાબરે બનાવ્યું હતું મંદિર: રાજીવ ધવન અયોધ્યા જમીન વિવાદ મામલે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠની સામે 28મા દિવસે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને બાબરનામાને ટાંક્યું હતું. રાજીવ ધવને ક્હ્યુ છે કે ત્યાં મંદિર જ બાબરે બનાવ્યું હતું. હિંદુ પક્ષકાર […]

અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી ટળી, આગામી હિયરિંગ 20 ઓગસ્ટે

નવી દિલ્હી : અયોધ્યા મામલા પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી સુનાવણી ટાળવામાં આવી છે. તેના કારણે બંધારણીય ખંડપીઠના સદસ્ય જસ્ટિસ એસ. એ. બોબડેની તબિયત નાદુરસ્ત હોવાનું જણાવામાં આવી રહ્યું છે. અયોધ્યા મામલા પર અત્યાર સુધી સાત દિવસની નિયમિત સુનાવણી થઈ ચુકી છે. સુનાવણી દરમિયાન રામલલા તરફથી સી. એસ. વૈદ્યનાથન દલીલો કરી રહ્યા છે. તેમના […]

રામમંદિર અયોધ્યામાં નહીં બને, તો શું મક્કા-મદીનામાં બનશે?: યોગગુરુ બાબા રામદેવ

બાબા રામદેવે કહ્યુ છે કે રામમંદિરનો મુદ્દો વોટબેંકની રાજનીતિ સાથે જોડાયેલો નથી. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં છે અને રામ માત્ર હિંદુઓના નહીં પણ મુસ્લિમોના પણ પૂર્વજ હોવાની વાત નિર્વિવાદીત સત્ય છે. યોગગુરુ બાબા રામદેવે અયોધ્યામાં રામમંદિર નિર્માણના મુદ્દા પર મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે કહ્યુ છેકે ભગવાન રામ માત્ર હિંદુઓના નથી. પરંતુ મુસ્લિમોના પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code