1. Home
  2. Tag "Ayodhya Airport"

બોમ્બની અફવાને પગલે અયોધ્યા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

જયપુરઃ જયપુરથી ઉડતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઉત્તર પ્રદેશના અયોધ્યા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વિમાનમાં જેટલા મુસાફરો હતા, તેઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર જયપુરથી ટેકઑફ થયા બાદ પ્લેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો. CISFના […]

હવે અયોધ્યા એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશન અને એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદીના આગમન પહેલા રેલવે સ્ટેશન અને એરપોર્ટ બંનેના નામ બદલવામાં આવ્યા છે. અયોધ્યા રેલવે સ્ટેશન હવે ‘અયોધ્યા ધામ’ તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માંગ પર રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું હતું. અન્ય તરફ અયોધ્યા એરપોર્ટનું […]

અયોધ્યા એરપોર્ટ સપ્ટેમ્બર મહિના સુધીમાં તૈયાર થઈ જશે: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, બહુપ્રતિક્ષિત અયોધ્યા એરપોર્ટનું નિર્માણ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. આગામી રામ મંદિરથી 8 કિમી દૂર સ્થિત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ રૂ. 350 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પરંપરા સાથે આધુનિકતાનું મિશ્રણ કરશે અને પરિસરની ડિઝાઇન એવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code