ટાઈમલાઈન અયોધ્યા – ૫ (૧૯૯૩-૨૦૦૯)
હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી ) અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના પાંચમાં ભાગને રજૂ કરીશું. આ શ્રેણીથી અમે આપને અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી માહિતગાર કરાવીશું. તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 5” થી અયોધ્યાના ઘટનાક્રમ વિશે વધુ વાંચીએ. આ સોળ વર્ષના સમયમાં સરયુ નદીમાંથી ઘણું પાણી વહી ગયું.વિવાદિત ઢાંચામાંથી મુક્ત થયેલા રામલલ્લાને હવે પોતાના […]