રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે આદિવાસી યાત્રાળુંને 5000ની સહાય અપાશેઃ પ્રવાસન મંત્રી
અમદાવાદઃ ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા, આદિવાસી સમાજના પ્રજાજનોને, શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામાં આવશે, તેમ રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું. ડાંગ જિલ્લામાં દંડકારણયની પાવન ભૂમિ ઉપર વિજયા દશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલા ગુજરાતના […]