આયુષ્યમાન યોજનાને મળશે વેગ, અનેક લોકો સુધી લાભ પહોંચાડવાની કવાયત રુપે દરરોજ 10 લાખ કાર્ડ બનાવાશે
આયુષ્યમાન યોજનાનો લાભ અનેક લોકોને મળશે દરરોજ 10 લાખ કાર્ડ બનાવાશે આયુષ્યમાન યોજનો લાભ વધુને વધુ લોકો લઈ શકે તે માટા સ્વાસ્થ્ય મંત્રાલય અથાગ પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે હવે આ યોજનાનો લાભ લાખો સુધી પહોંચાડવાની કવાયાત સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા હાથ ધરવામાં આવી છે. આ યોજનાને વેગ આપવા માચે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આયુષ્યમાન કાર્ડને […]