આઝમખાનને કોર્ટ તરફથી ફટકો -યુપી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે નહી લઈ શકે શપથ
આઝમખાનને કોર્ટ તરફથી ફટકો ઘારાસભ્ય તરીકે નહી લઈ શકે શપથ લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં આઝમખાન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચાનો વિષ્ય બન્યા છે. ઉત્તરપ્રદેશની સીતાપુર જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન આજે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લઈ શકશે નહીં. કારણ કે આ મમાલે કોર્ટે જેલ પ્રશાસન દ્વારા […]