1. Home
  2. Tag "azam khan"

ઉત્તરપ્રદેશના સપાના નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી, અન્ય કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ડુંગરપુર બસ્તી કેસના અન્ય એક કેસમાં કોર્ટે સપા નેતા આઝમ ખાનને દોષિત જાહેર કર્યા છે. આઝમ ખાન હાલ અન્ય કેસમાં જેલમાં બંધ છે. ડુંગરપુર કોલોની ખાલી કરાવવાના મામલે 12 લોકોએ કેસ દાખલ કર્યો હતો. આમાં આઝમ ખાનને આરોપી બનાવવામાં આવ્યા હતા. રામપુરના ડુંગરપુર બસ્તી કેસના વધુ એક કેસમાં કોર્ટે સપા નેતા આઝમ ખાનને […]

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના નિવાસસ્થાન ઉપર આઈટીના દરોડોમાં ખજાનો મળ્યો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા આઝમ ખાનના નિવાસ સ્થાન ઉપર આવકવેરા વિભાગે વ્યાપક દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન આવકવેરા વિભાગને કુબેરનો ખજાનો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં કેટલાક વાંધાજનક દસ્તાવેજ પણ મળી આવ્યાં છે. આવકવેરા વિભાગના દરોડાના આંતે કરોડોની કરચોરી પકડાવવાની શકયતા છે. સમાજવાદી પાર્ટીના નેતા મોહમ્મદ આઝમ ખાનના ઘર […]

સપાના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ફરી વઘી, યુપી અને એમપી હીતના 30 જેટલા ઠેકાણો પર ઈન્કમટેક્સની રેડ

લખનૌઃ-   સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી અનેક કેસોમાં તેઓ સતત ઉલઝતા જોવા મળ્યા છએ ત્યારે ફરી એક વખત તેમના પર મુશ્કેલીનો પહાડ તૂટતો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ બુધવારની સવારે આવકવેરા વિભાગે  આઝમ ખાન અને તેની સાથે સંકળાયેલા લોકો સામે કરચોરીની તપાસ માટે ઉત્તર પ્રદેશ અને મધ્ય […]

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણીઃ આઝમ ખાનના ગઢના કાંકરા ખર્યાં, અપના દળના ઉમેદવારની જીત

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની પેટાચૂંટણીમાં રામપુરની સ્વાર ટાંડા બેઠક ઉપરથી આઝામ ખાન પરિવારના સુપડા સાફ થઈ ગયા છે. આ બેઠક ઉપરથી અપના દળના શફીફ અન્સારીની જીત થઈ છે. ભાજપા સાથે ગઠબંધનથી અપના દળના શરીફ અંસારીએ સમાજવાદી પાર્ટીની અનુરાધા ચૌહાણને 9734 વોટથી પરાજય આપ્યો છે. શફીફ અન્સારીને 67434 મત મળ્યાં હતા, જ્યારે અનુરાધા ચૌહાણને 57710 વોટ મળ્યાં […]

સપાના આઝમ ખાનની મુશ્કેલી વધી, હેટ સ્પીચ કેસમાં 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ

લખનૌઃ સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા આઝમ ખાનને રામપુરની કોર્ટે હેટ સ્પીચ કેસમાં કસુરવાર ઠરાવ્યાં હતા. ભડકાઉ ભાષણ કેસમાં કોર્ટે સપા નેતાને દોષિત ઠરાવીને ત્રણ વર્ષની સજા ફરમાવી હતી. આઝમ ખાન અને અન્ય 2 આરોપીઓને 3 વર્ષની જેલ અને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કેસની હકીકત અનુસાર આઝમ ખાને વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code