અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના, 6 જુનિયરોને સિનિયરોએ બેલ્ટથી ફટકાર્યા
અમદાવાદઃ શાળા-કોલેજો કે હોસ્ટેલોમાં રેગિંગ કરવું તે કાનૂની અપરાધ છે. સુપ્રીમ કોર્ટે, પણ રેગિંગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવેલો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારે 6 વિદ્યાર્થીઓએ તેમના સિનિયર્સ દ્વારા પટ્ટા-જૂતા અને રબ્બરની પાઈપથી માર મારતા હોવાની ફરિયાદ કોલેજના ડીન અને પી.જી. ડિરેક્ટરને […]