સૂત્રાપાડાના મટાણા ગામમાં રાત્રે દીપડાંએ બાળકને ફાડી ખાધો, સવારે વૃદ્ધા પર હુમલો કર્યો
વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં દીપડાની વસતી વધી ગઈ છે. ગામડાંઓમાં તો હવે દિવસ દરમિયાન પણ દીપડાં આટાંફેરા મારતા જોવા મળી રહ્યા છે. ખેડુતો સીમ-ખેતરો જતાં પણ ડર અનુભવી રહ્યા છે. ત્યારે જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રાત્રીના સમયે બાળક ઘરની બહાર આવતા જ દીપડો તરાપ મારી બાળકને ઉઠાવી ગયો હતો. ત્યારબાદ આખીરાત કલાકો સુધી શોધખોળ […]