સરસવના તેલથી કરો બાળકની માલિશ,શિયાળામાં બાળકના શરીરને મળશે હૂંફ
માતાપિતા તેમના બાળક માટે બધું સારું ઇચ્છે છે.ખાસ કરીને માતા-પિતા બાળકના સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ હોય છે.નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે મસાજ ખૂબ જ જરૂરી છે નિષ્ણાતો પણ દિવસમાં 2-3 વખત બાળકને મસાજ કરવાની ભલામણ કરે છે.પરંતુ નવી માતાઓ ઘણીવાર મૂંઝવણમાં રહે છે કે,બાળકને કયા તેલથી માલિશ કરવી.સરસવનું તેલ બાળક માટે ફાયદાકારક છે કે નહીં, આજે […]