સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રથી સ્નાતકના કોર્સ 4 વર્ષનો અને અનુસ્નાતક 1 વર્ષનો કરાશે
રાજકોટઃ ગુજરાતમાં અન્ય યુનિવર્સિટીઓની જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક સત્રથી ગ્રેજ્યુએશનનો અભ્યાસક્રમ ચાર વર્ષનો અને અનુસ્નાતકનો અભ્યાસક્રમ એક વર્ષનો કરાશે. એટલે હવે બીએ, બી,કોમ, અને બીએસસી, બીબીએસ બીસીએ સહિતના સ્નાતકના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ચાર વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ગ્રેજ્યુએશનની ડિગ્રી મળશે. જ્યારે અનુસ્નાતકનો હાલ બે વર્ષનો અભ્યાસક્રમ છે. તેના બદલે એક વર્ષનો કરાશે. સૂત્રોના […]