1. Home
  2. Tag "back"

કલાકો સુધી બેસીને કામ કરવાથી કમરમાં દુખાવો થાય છે અને જકડાઈ જાય છે, આ કસરત કરો રાહત મળશે

કમરનો દુખાવો આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે, પણ જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો તે ક્યારે ગંભીર થઈ જશે તે કોઈ કહી શકતું નથી. ઓફિસમાં કલાકો સુધી કામ કરવાથી કમરમાં દુખાવો અને જકડાઈ જાય છે. આ દુખાવો એટલો ગંભીર છે કે તે તમારા ડેલી રૂટિનને ઘણી અસર કરે છે. કમરના દુખાવામાં રાહત […]

દેશના આ શહેરમાં એક વર્ષમાં સૌથી વધારે ઈ-કારની નોંધણી, દિલ્હી અને મુંબઈને પાછળ છોડ્યાં

બેંગલુરુ 2023માં ભારતમાં ઈલેક્ટ્રિક કારને અપનાવવામાં સૌથી આગળ રહ્યું છે અને દિલ્હી, મુંબઈ અને પુણે જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. ગયા વર્ષે બેંગલુરુમાં 8,690 ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. જે આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 121.2 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. કેમ કે શહેરમાં ઈલેક્ટ્રિક કારના 2,479 યુનિટનું વેચાણ નોંધાયું હતું. ઓટોમોટિવ બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ […]

ભારતે મેટ્રો નેટવર્ક કનેક્ટિવિટીની બાબતમાં ઘણા દેશોને પાછળ રાખી દીધા: PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરી વિકાસ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ છઠ્ઠો વેબિનાર યોજાયો હતો. […]

એસિડીટીની સમસ્યાને કરો દૂર,આટલું કરવાથી રહેશે પેટમાં ઠંડક

ગરમીની સીઝન શરૂ સાથે એસિડીટીની સમસ્યા પણ શરૂ? તો કરો આટલું કામ જે લોકોને એસિડીટી થવાની સમસ્યા હોય તે લોકોએ આ પ્રકારની સમસ્યાને હળવાશથી લેવી જોઈએ નહી.ડોક્ટર દ્વારા હંમેશા સલાહ આપવામાં આવે છે કે, કોઈપણ પ્રકારની સમસ્યા જો શરીરમાં અનુભવાય તો તેનો યોગ્ય સમય પર ઈલાજ કરાવો જોઈએ.આવામાં ઉનાળાની ગરમીમાં કેટલાક લોકો એસિડીટીની થઈ જવાની […]

કચ્છની સરહદ ક્રોસ કરીને ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયેલો ભારતીય 12 વર્ષે પરત ફર્યાં

અમદાવાદઃ કચ્છના પશુપાલક વર્ષ 2008માં ભૂલથી સરહદ ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા. વર્ષો સુધી પાકિસ્તાનની વિવિધ જેલમાં યાતનાઓ ભોગવ્યા બાદ ભારત સરકાર અને પાકિસ્તાનની સંસ્થાઓના પ્રયાસોથી તેઓ પરત ભારત ફર્યાં છે. સજા પૂર્ણ થયા બાદ પણ તેમને પાકિસ્તાનની જેલમાં બંધ રાખવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં પાકિસ્તાન સરહદ નજીક આવેલા નાના દિનારા ગામમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code