1. Home
  2. Tag "Bad"

કારનું સ્ટીયરિંગ વ્હીલ ખરાબ થતા પહેલા આપે છે સંકેત, ધ્યાન ન આપ્યું તો થશે નુકશાન

આજકાલ ઘણા લોકોને કારની જાણકારી રાખે છે. માર્કેટમાં એકથી એક નવી કાર આવે છે. પણ ઘણા લોકોને કારના ઉપકરણો વિશે સરખી રીતે જાણતા નથી. કારનું સ્ટીયરિંગ વ્હીલ ગાડી ચલવવા માટે ખુબ જ જરૂરી છે. • સ્ટીયરિંગ વ્હીલમાંથી અવાજ કાર ચલાવતી વખતે સ્ટીયરિંગ વ્હીલમાંથી જોરથી અવાજ આવે છે, તો સાવધાન રહેવાની જરૂર છે. હકીકતમાં અવાજ કોઈ […]

ખોળામાં લેપટોપનો ઉપયોગ કરો છો તો સાવચેત રહેજો, ખરાબ થઈ શકે છે ફર્ટિલિટી

લેપટોપ ખોળામાં લઈને કોમ કરો છો તો સાવચેત થઈ જાઓ, કેમ કે તોનાથી સ્વાસ્થ્ય પર ગંભીર નુકશાન થઈ શકે છે. એક્સપર્ટ મુજબ, ઘણા લોકો ખોળામાં લેપટોપ રાખીને કામ કરે છે, જે પોતાના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે. આનાથી માત્ર ખરાબ ફર્ટિલિટી જ નહીં પણ અનિદ્રા જેવી સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે ઘણી સમસ્યાઓ […]

ધાનેરાથી રાજસ્થાન જતા સ્ટેટ હાઈવે નંબર 11ની અત્યંત ખરાબ હાલત, વાહનચાલકો પરેશાન

ધાનેરાઃ ગુજરાતમાં વરસાદને કારણે તમામ રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. જેમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર તો ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં ધાનેરાથી રાજસ્થાન જતો સ્ટેટ હાઈવે તો છેલ્લા બે વર્ષથી અત્યંત બિસ્માર છે. આ સ્ટેટ હાઈવે પર તો રોડ તો દેખાતો જ નથી. અને ઠેર ઠેર મોટા ખાંડાઓ જાવા મળી […]

દિલ્હીમાં ખરાબથી ગંભીર વાયુ ગુણવત્તા દિવસોની સંખ્યામાં 7 વર્ષમાં 37 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ડેટા મુજબ, દિલ્હીમાં વર્ષ 2023 ના પહેલા ચાર મહિના (એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ) દરમિયાન અગાઉના 07 વર્ષના અનુરૂપ સમયગાળાની સરખામણીમાં વર્ષ 2016 (કોવિડ-19 લોકડાઉન વર્ષ 2020 દરમિયાન) અત્યંત નીચી માનવશાસ્ત્રીય, ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓના સમયગાળાને બાદ કરતાં) ‘સારીથી મધ્યમ’ હવાની ગુણવત્તા સાથે મહત્તમ […]

પાકિસ્તાન ઉપરાંત ભારતના અન્ય પડોશી શ્રીલંકા અને ચીનમાં ગરીબોની સ્થિતિ કફોડી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની હાર જે પરિસ્થિતિ છે તે થોડા મહિનાઓ પહેલા શ્રીલંકામાં હતી. શ્રીલંકામાં લાંબા સમય સુધી ચાલેલી આર્થિક અવ્યવસ્થા અને ખરાબ નીતિઓને કારણે આર્થિક સંકટ ઉભું થયું હતું. એટલું જ નહીં હાલત એટલા ખરાબ થઈ ગઈ હતી કે, દેશને નાદારી જાહેર કરવી પડી હોત, આ ઘટનાને લાંબો સમય થયો હોવા છતા પરિસ્થિતિ હજુ બદલાઈ […]

ગીરસોમનાથ જિલ્લામાં સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડાઃ વાહનચાલકો પરેશાન

વેરાવળઃ ગીરસોમનાથ જિલ્લામાં ભારે અને સતત વરસાદના કારણે સ્ટેટ હાઈવે અતિ બીસ્માર બન્યા છે. રસ્તાની હાલતને લઈને વાહનચાલકો પરેશાન છે. યાત્રાધામ સોમનાથ દાદાના દર્શન માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવી રહ્યા છે જ્યારે રોડ-રસ્તાઓની હાલત જોઈને પરેસાન થઈ રહ્યા છે. આથી સ્ટેટ હાઈવે તાકિદે મરામત કરવામાં આવે તેવી માગણી ઊઠી છે. ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code