1. Home
  2. Tag "BADRINATH"

બદ્રીનાથ-કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 20.52 લાખ ભક્તોએ કર્યાં દર્શન શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે કરાયો વધારો નવી દિલ્હીઃ ચારધામ યાત્રા ફરી એકવાર તેની ભવ્યતામાં પરત ફરવા લાગી છે. અત્યાર સુધીમાં 20.52 લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ-કેદારનાથ ધામ પહોંચ્યા હતા. આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની ધારણા છે. હાલમાં બંને ધામોમાં દરરોજ પાંચ હજારથી વધુ યાત્રિકો દર્શન કરવા આવે […]

ચારધામઃ બદ્રીનાથ અને યમુનોત્રી ધામના કપાટ બંધ કરવાની તારીખ જાહેર થઈ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચાર ધામયાત્રા હવે સમાપ્તિ તરફ આગળ વધી રહી છે, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ બંધ થવાની તારીખ જાહેર થયા બાદ હવે બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવાની તારીખની જાહેરાત કરાઈ છે. બદ્રીનાથ ધામમાં કપાટ આગામી તા. 18મી નવેમ્બરે બંધ કરાશે. બદ્રીનાથ ધામ કપાટ શિયાળા માટે તા. 18મી નવેમ્બરના રોજ વિધિ વિધાન સાથે […]

6 લાખ 70 હજાર ભક્તોએ કર્યા બદ્રીનાથના દર્શન,યાત્રા દરમિયાન 11 લોકોના થયા મોત

6 લાખ 70 હજાર ભક્તોએ કર્યા બદ્રીનાથના દર્શન યાત્રા દરમિયાન 11 લોકોના મોત થયા દહેરાદુન : ઉત્તરાખંડ સ્થિત બદ્રીનાથ ધામમાં દરવાજા ખોલ્યાની તારીખથી અત્યાર સુધીમાં 6 લાખ 70 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ભગવાન બદ્રી વિશાલના દર્શન કરી ચુક્યા છે. બુધવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા. બદ્રીનાથ યાત્રામાં દરેક વયજૂથના યાત્રીઓ […]

આજે સવારે બદરીનાથના કપાટ ખોલવામાં આવ્યા, હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા

આજે સવારે બદરીનાથના કપાટ ખોલવામાં આવ્યા અંખડ જ્યોતના દર્શન માચે હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા દિલ્હી- ચારધામ યાત્રાનો આરંભ થી ચૂક્યો છે ત્યારે આજરોજ ગુરુવારની સવારે બદરીનાથના કપાટ ભકર્તો માટે ખોલવામાં આવી ચૂક્યા છે. પ્રથમ દિવસે જ અખંડ જ્યોતના દર્શન માટે હજારો શ્રદ્ધાળુંઓ આવી પહો્યો હતા. હા અહી હિમવર્ષા અને કડકડતી ઠંડી  નું જોર જોવા મળે છે […]

કેદારનાથ-બદ્રીનાથમાં યુટ્યુબર્સ નહીં બનાવી શકશે રીલ,પુજારીઓ પણ નહીં લઇ શકે દક્ષિણા  

દહેરાદુન:ચારધામ યાત્રા એપ્રિલમાં શરૂ થવાની છે. ગત વર્ષની ચારધામ યાત્રા દરમિયાન અનેક વિવાદો સામે આવ્યા હતા.ગયા વર્ષે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં મોબાઈલ અને કેમેરાથી રીલ બનાવવાને લઈને વિવાદ થયો હતો.એટલું જ નહીં, યાત્રાના રૂટ પર થતી બોલાચાલીને લઈને કેટલાક યુટ્યુબ વીડિયો પણ સામે આવ્યા હતા.આ વખતે પ્રશાસને યાત્રા દરમિયાન કડક નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો […]

બદ્રીનાથ મંદિરમાં પીએમ મોદીએ ભગવાનની પૂજા-અર્ચના કરી

નવી દિલ્હીઃ ઉત્તરભારતના ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં બાબના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ બદ્રીનાથ મંદિર ગયા હતા. જ્યાં તેમણે બાબાની પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રી બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. નરેન્દ્ર મોદીએ અંદરના ગર્ભગૃહમાં પ્રાર્થના કરી હતી. તેમણે અલકનંદા રિવરફ્રન્ટના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી. વડાપ્રધાન […]

બદ્રીનાથમાં એકઠા થયા ભક્તો, આ મહિને બની શકે છે યાત્રાનો નવો રેકોર્ડ

બદ્રીનાથમાં એકઠા થયા ભક્તો આ મહિને બની શકે છે યાત્રાનો નવો રેકોર્ડ ભીડને જોઈને લગાવાયું અનુમાન દહેરાદૂન:બદ્રીનાથમાં શ્રદ્ધાળુઓનો ધસારો છે.ભીડને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મહિને પ્રવાસનો નવો રેકોર્ડ બની શકે છે.જ્યારે પ્રવાસ નવેમ્બર સુધી ચાલે છે.આવી સ્થિતિમાં આ વખતે નવો રેકોર્ડ બનવાનો છે. બદ્રીનાથ ધામની યાત્રા 8મી જૂને શરૂ થઈ હતી. […]

આજથી  બદ્રીનાથના દ્રાર ખુલ્યા- પ્રથમ દવિસે અંખડ જ્યોતિના દર્શન માટે 25 હજારથી વધુ ભક્તો મુલાકાત લે તેવી  સંભાવના

આજથી બદ્દીનાથના દ્રાર ખુલ્યા પ્રથમ દિવસે 25 હજાર જેટલા મુલાકાતીઓ આવવાની ઘારણા દહેરાદૂનઃ- બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે આજથી ખોલી દેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે  બે વર્ષ બાદ મંદિરના દ્રાર ખોલવાના પ્રસંગે ભક્તોએ ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા હતા. યાત્રાધામો પર યાત્રાળુઓની અવરજવર સ્થળ પર દેખાવા લાગી છે. યાત્રાળુઓના લગભગ સાડા પાંચસો વાહનો બદ્રીનાથ પહોંચ્યા છે. […]

ચારધામ યાત્રા શરૂ, 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથના દ્વાર ખુલશે

ચારધામ યાત્રાનો થયો પ્રારંભ 6 મેના રોજ કેદારનાથના દ્વાર ખુલશે 8 મેના રોજ બદ્રીનાથના દ્વાર ખુલશે દહેરાદુન:ચારધામની પવિત્ર યાત્રા અક્ષય તૃતીયાના દિવસે મંગળવારથી શરુ થઇ ગઈ છે.આ વખતે આ યાત્રા 45 દિવસ સુધી ચાલશે.કોરોના સંકટના કારણે બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રા માટે ભોલે ભંડારીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મંગળવારે પૂજા અર્ચના […]

કેદારનાથ-બદ્રીનાથમાં યાત્રાળુંઓની ભીડે રેકોર્ડ તોડ્યોઃ માત્ર 64 દિવસમાં જ 5 લાખ લોકોએ કર્યા દર્શન

કેદારનાથ-બદરીનાથમાં યાત્રાળુંઓની આ વર્ષે ભારે ભીડ 64 દિવસમાં જ 5 લાખ શ્રદ્ધાળુંઓ એ કર્યા દર્શન દહેરાદૂનઃ- ઉત્તરાખંડ ખૂબજ જાણીતું ઘાર્મિક સ્થળ છે, અહી કેદારનાથ અને બદરીનાથના દર્શનાર્થે લાખો લોકો દેશભરમાંથી અને વિદેશમાંથી આવતા હોય છે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે અહીં આવનારા લોકોમાં 70 ટકા સંખ્યા યુવાવર્ગની જોવા મળી છે, એટલે એમ પણ કહી શકાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code