1. Home
  2. Tag "Badrinath Dham"

ચારધામ યાત્રા : બદ્રીનાથ ધામના દરવાજા ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા આજે સવારે 6 કલાકે દર્શન માટે ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા.. ચારધામોમાંથી ત્રણ ધામ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 10 મેના રોજ અક્ષય તૃતીયાના અવસરે ખુલ્યા છે. મંદિર સમિતિ દ્વારા બદ્રીનાથના દરવાજા ખોલવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. હજારો યાત્રિકો ધામમાં પહોંચ્યા હતા. […]

આખરે બદ્રીનાથ ધામમાં શંખ ​​ન ફૂંકવાનું શું છે કારણ? તેની પાછળ જોડાયેલી છે આ ધાર્મિક માન્યતા

કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. આજે અમે તમને તેમના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થળ બદ્રીનાથ ધામ મંદિર સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવીશું. હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રામાં બદ્રીનાથ ધામ મંદિરની મુલાકાતનો પણ સમાવેશ થાય છે. બદ્રીનાથ ધામ મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરોમાંનું એક છે દર વર્ષે લાખો વિષ્ણુ ભક્તો બદ્રીનાથ ધામમાં દર્શન […]

26 લાખ શ્રદ્ધાળુઓએ કરી ચારધામની યાત્રા,19199 શ્રદ્ધાળુઓ પહોંચ્યા બદ્રીનાથ ધામ

26 લાખ શ્રદ્ધાળુઓએ કરી ચારધામની યાત્રા 19199 શ્રદ્ધાળુઓ પહોંચ્યા બદ્રીનાથ ધામ દહેરાદુન: ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ ચાર ધામમાં પહોંચનારા તીર્થયાત્રીઓની સંખ્યા 26 લાખથી વધુ થઈ ગઈ છે. મંગળવાર સુધી 7 લાખ 80 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામના દર્શન કરી ચુક્યા છે. અગાઉ 11 જૂન, 19199 તીર્થયાત્રીઓએ બદ્રીનાથની મુલાકાત લીધી હતી જ્યારે 12 જૂને 14902 યાત્રાળુઓએ મુલાકાત […]

બદ્રીનાથ ધામમાં બરફની ચાદર વચ્ચે તપસ્યા કરતા સાધુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

લખનૌઃ ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં હિમ વર્ષા વરસી હતી. હાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ ખાતે ચારેય બાજુ બરફની ચાદર પથરાઈ છે. તેમજ હાલ અહીં તાપમાનનો પારો માઈનન્સમાં પહોંચ્યો હતો. દરમિયાન અહીં એક સાધુ બરફની ચાદર વચ્ચે ધ્યાન કરતા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બદ્રીનાથ ધામ વિસ્તારમાં હાલ ચારેય તરફ બરફ છવાયેલો છે. આગામી દિવસોમાં […]

ભક્તો માટે સારા સમાચાર,27 એપ્રિલે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ  

ભક્તો માટે સારા સમાચાર બદ્રીનાથ ધામના ખુલશે કપાટ 27 એપ્રિલે ખુલશે કપાટ દહેરાદુન:ગઢવાલ હિમાલયની ઊંચી ટેકરીઓ પર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 27 એપ્રિલે ભક્તો માટે ખુલશે. ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર સ્થિત ટિહરી રાજમહેલમાં વસંત પંચમીના અવસર પર આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પંચાંગની ગણતરી બાદ વિધિ-વિધાન અનુસાર કપાટ ખોલવાનો શુભ સમય કાઢવામાં આવ્યો […]

ઉત્તરાખંડ: આજથી બંધ થઈ જશે બદ્રીનાથ ધામના કપાટ  

દહેરાદુન:વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ શનિવારે શીતકાલ માટે બંધ કરવામાં આવશે.આ વખતે રેકોર્ડ 17.47 લાખ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા. 2018માં 10.58 લાખ જ્યારે 2019માં 10.48 લાખ ભક્તો પહોંચ્યા હતા. 2020 અને 2021માં કોરોનાને કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.કપાટબંધ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.કપાટબંધી માટે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code