ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ
ઉત્તરાખંડની ધરા ભૂકંપથી ઘ્રુજી ઉઠી ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આચંકા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.3 નોંધાઈ દિલ્હીઃ- આજ રોજ સવારે 10.5 વાગ્યે ઉત્તરાખંડની ધરતી ભુકંપથી ધ્રુજી ઉઠી છે. શુક્રવારની સવારે બાગેશ્વરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ધરતીકંપનું પ્રમાણ 3.3 માપાયું હતું. આ બાબતે પોલીસ મથકોને જાણ કરવામાં આવી છે જો કે, આ ભૂકંપમાં […]