1. Home
  2. Tag "bail"

કેજરીવાલની મુક્તિ ક્યારે ? જામીન મળી ગયા હોવા છતા કેમ હજુ છે જેલમાં ? આ છે કારણ

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે આમ છતા કેજરીવાલની હજુ જેલમાંથી મુક્તિ નથી થઇ.. તેને લઇને ઘણાને સવાલ છે કે શા માટે જામીન મળવા છતા કેજરીવાલ હજુ જેલમાં છે. આ કેસમાં વચગાળાના જામીન મંજૂર થયા છે વાસ્તવમાં, જે કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા છે. તેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી […]

સીએમ કેજરીવાલને જામીન, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર AAP બોલી – સત્યમેવ જયતે

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને મોટી રાહત આપી છે. કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે ED દ્વારા દાખલ કરવામાં આવેલા એક્સાઇઝ પોલિસી કેસમાં વચગાળાના જામીન આપતા કહ્યું કે સીએમ કેજરીવાલે 90 દિવસથી વધુ જેલમાં વિતાવ્યા છે. વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેજરીવાલ એક ચૂંટાયેલા નેતા […]

150 વકીલોએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને લખ્યો પત્ર, હાઇકોર્ટના જજ સામે ઉઠાવ્યા સવાલ

સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં દિલ્હી લિકર પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાં બંધ છે. નીચલી અદાલતે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સંબંધિત કેસમાં જામીન આપ્યા હતા પરંતુ હાઈકોર્ટે જામીન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેની સુનાવણી હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલ કેસમાં […]

જમીન કૌભાંડ મામલે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને મોટી રાહત, હાઈકોર્ટમાંથી મળ્યાં જામીન

નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને હાઈકોર્ટે મોટી રાહત આવી છે. કોર્ટે કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજુર કર્યાં છે. કોર્ટે સોરેનની જામન અરજી ઉપર ચુકાદો 13મી જૂને અનામત રાખ્યો હતો. સોરેનના સિનિયર વકીલ અરુણાભ ચૌધરીએ જણાવ્યું હતું કે, સોરેનને જામીન મળી ગયા છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકારી પ્રમુખ […]

દિલ્હી લીકર પોલીસી કેસમાં CM કેજરિવાલને હાઈકોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ફરી એકવાર એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે ED દ્વારા નીચલી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી સામગ્રીને ધ્યાનમાં લેવામાં આવી નથી અને આ ખોટું છે. આજે જામીનની સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટની ટિપ્પણી કે વિશાળ સામગ્રીને […]

કેજરિવાલની મુશ્કેલી વધી, સ્થાનિક કોર્ટના જામીનના આદેશ ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો સ્ટે

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. કેજરીવાલના જામીન મામલે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના આદેશ પર સુનાવણી સુધી સ્ટે રહેશે. એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ કેસની સુનાવણી નહીં કરે ત્યાં સુધી કેજરીવાલ તિહાર જેલમાંથી મુક્ત નહીં થાય. દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી જામીન […]

તેજસ્વી યાદવને તેના પિતાના કારનામાઓ વિશે કયાં કઇ ખબર છેઃ જે.પી.નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જહાનાબાદમાં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે RJD સુપ્રીમો લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેજસ્વી યાદવ ઉપર પણ પ્રહાર કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે આ બાળકને તેના પિતાના કારનામા વિશે કયાં ખબર છે, તેમને કયાં ખબર છે કે બિહારે શું સહન કર્યું છે. […]

લોક કલાકાર દેવાયત ખવડને 72 દિવસના જેલવાસ બાદ હાઈકોર્ટે જામીન મંજુર કર્યા

અમદાવાદઃ  સૌરાષ્ટ્રના  જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડની રાજકોટમાં મારામારીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ બાદ પોલીસે દેવાયત ખરડેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવીને ત્યારબાદ જ્યુડિ. કસ્ટડીમાં ધકેલી દીધો હતો. દેવાયતે જિલ્લા-સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. તે નામંજુર થતાં તેણે  જામીન મેળવવા માટે  હાઇકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. જેમાં […]

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના જામીન પર નિર્ણય મોકૂફ,મંગળવારે થશે સુનાવણી

મુંબઈ:મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસ પર આજે મોટો નિર્ણય આવવાનો છે. દિવાળી પહેલા 200 કરોડની છેતરપિંડીના કેસમાં કોર્ટે જેકલીનને 10 નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.ગુરુવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અભિનેત્રીની જેલ અથવા જામીન અંગેનો નિર્ણય 11 નવેમ્બરે આવવાનો હતો, પરંતુ હવે તેને ટાળી દેવામાં આવ્યો છે.કોર્ટે કહ્યું છે કે […]

લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષ મિશ્રાનો જામીન ઉપર છુટકારો

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા લખીમપુર હિંસા કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી આશિષ મિશ્રાએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ સુનાવણીના અંતે આશિષ મિશ્રાના જામીન મંજૂર કર્યાં હોવાનું જાણવા મળે છે. કેસની હકીકત અનુસાર લખીમપુર ખીરી હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાંથી જામીન મળ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code