કિચન ટિપ્સઃ શિયાળામાં બનાવો બાજરીની ખિચડી, હેલ્થ માટે પણ સારી અને બનાવામાં પણ સરળ
શિયાળામાં બનાવો બાજરીની ખિચડી ખૂબજ જલ્દી બની પણ જશે અને ખાવામામં પણ હશે હેલ્ધી શિયાળાની સિઝનમાં હલ્કો અને હેલ્ધી ખોરાક શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે ત્યારે આજે આપણે એવા જ કોઈ ખોરાક વિશે વાત કરીશું, વજન ઘટાડવા માટે બાજરી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેની સાથે અઠવાડિયામાં બે વાર ખાવાથી તમારી […]