ગુજરાતમાં બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને 27 વર્ષથી કરાતો અન્યાય: કોંગ્રેસ
અમદાવાદઃ ભારત દેશના બંધારણે આ દેશના તમામ નાગરિકોને જાતિ-ભાષા-ધર્મ-પ્રાંતના ભેદભાવ સિવાય, દેશના સાધન, સંસાધન અને સત્તામાં સમાન અધિકાર આપેલા છે અને શાસકોએ જાતિ-ભાષા-ધર્મ-પ્રાંતના ભેદભાવ સિવાય શાસન ચલાવવાનું હોય છે. કમનસીબે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકારનું કુશાસન ચાલે છે અને એમાં જે રીતે સામાજિક સમરસતા ડહોળાઈ અને જે રીતે સમાજમાં ભેદભાવ ઉભો થાય એ રીતે […]