ત્રણ વર્ષનું સરવૈયુઃ પોલીસ કસ્ટડીમાં મોતને મામલે દેશમાં ગુજરાત બીજાક્રમે
અમદાવાદઃ ગુજરાતમાં પણ પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના બનાવોમાં વધોરો થઈ રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ગત 3 વર્ષો દરમિયાન પોલીસ ધરપકડમાં થયેલા મોતના આંકડા પર નજર કરીએ તો ગુજરાતના આ સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતમાં 2018 માં 13 આરોપીઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા.. ત્યારબાદ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. આ બંને […]