ઇન્ડોનેશિયાના બાલીમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા નોંધાઈ
ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાની કે મુશ્કેલી નહીં દિલ્હી: ઈન્ડોનેશિયાનો બાલી સમુદ્ર વિસ્તાર આજે વહેલી સવારે જોરદાર આંચકાથી હચમચી ગયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જો કે ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ જાન-માલના નુકસાનના […]