ભારતમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ માટે અદાણી ગ્રુપના બૉલાર્ડ સાથે સમજૂતિના કરાર
અમદાવાદ : અદાણી ગ્રુપે (“Adani”; NSE: ADANIENT) જાહેરાત કરી છે કે તેણે બૉલાર્ડ પાવર સિસ્ટમ્સ (NASDAQ: BLDP; TSX: BLDP) સાથે ભારતમાં વિવિધ વાહનો અને ઔદ્યોગિક ઉપયોગિતા માટે હાઈડ્રોજન ફ્યુઅલ સેલ્સના વ્યાપારીકરણના હેતુથી સંયુક્ત મૂડીરોકાણ માટે નૉન-બાઈન્ડીંગ સમજૂતિના કરાર (“MoU”) કર્યા છે. આ સમજૂતિના કરાર હેઠળ બંને પક્ષો ભારતમાં ફ્યુઅલ સેલ ઉત્પાદન માટે સહયોગ કરવાના વિવિધ […]