અમદાવાદમાં ખાનગી બસો પર પ્રવેશબંધીના પોલીસના જાહેરનામાંને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યું
અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના લીધે શહેરના રસ્તાઓ પર ટ્રાફિકનું નિયમન કરવું ટ્રાફિક પોલીસ માટે પડકારરૂપ બન્યું છે. શહેરમાં ખાનગી બસ, ટ્રક સહિતના મોટા વાહનોને પ્રવેશ માટે પ્રતિબંધ છે. અને શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જેની સામે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ ગુજરાત […]