1. Home
  2. Tag "Ban"

ચાઈનીઝ દોરીના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતુ નોટિફિકેશન જાહેર કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

અમદાવાદઃ આવતીકાલે શનિવારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવા હોવાની ફરિયાદો ઉઠી છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદે વિચાણ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાં દરોડા પાડીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ […]

આતંકવાદ સામે મોદી સરકારનું આકરુ વલણઃ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન TRF ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા એજન્સીઓને છુટોદોર આપવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નેટવર્કને તોડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. દરમિયાન એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને UAPA ની જોગવાઈઓ હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ આતંકી સંગઠન […]

મતદાન મથકના 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન, વોકીટોકી વગેરે રાખવા પર પ્રતિબંધ

અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. અમરેલી જિલ્લામાં તા.01 ડિસેમ્બર રોજ મતદાન અને મત ગણતરી તા. 8 ડિસેમ્બરના રોજ યોજાશે. ચૂંટણીપંચની સૂચના અનુસાર મતદાનના દિવસે મતદાન મથકના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિએ મોબાઇલ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી જેવા સાધનો સાથે લઇ જઇ શકશે […]

સપ્ટેમ્બરમાં દેશમાં 26 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો 

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ સપ્ટેમ્બરમાં ભારતમાં 26.85 લાખથી વધુ એકાઉન્ટ બ્લોક કર્યા છે.તેમાંથી 8.72 લાખ એકાઉન્ટ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ મળે તે પહેલા જ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.વોટ્સએપે મંગળવારે તેના માસિક રિપોર્ટમાં આ જાણકારી આપી. અગાઉ ઓગસ્ટમાં કંપનીએ 23.28 લાખથી વધુ ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. સપ્ટેમ્બરમાં પ્રતિબંધિત ખાતાઓની સંખ્યા ઓગસ્ટની સરખામણીમાં 15 ટકા […]

શિવસેનાના ચૂંટણી ચિહ્નના મુદ્દે ઉદ્ધવ અને શિંદેને ફટકો, ધનુષ અને તીર પર ચૂંટણી પંચનો પ્રતિબંધ

નવીદિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચે શિવસેનાના ચિહ્ન પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઇને આગામી અંધેરી પૂર્વ પેટાચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથમાંથી કોઈને પણ શિવસેનાના ‘ધનુષ અને તીર’ના ચિહ્નનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં નહી આવે, એટલે ચૂંટણી પંચ બીજો નિર્ણય ન કરે ત્યાં સુધી આગામી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે કે શિંદે શિવસેના પક્ષના ધનુષ અને તીરનો […]

પાટનગર ગાંધીનગર આંદોલનકારીઓનું હબ બની ગયા બાદ સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે પાટનગર ગાંધીનગરમાં સરકારના જુદા જુદા કર્મચારી મંડળો, ખેડુતો, સહિત સંગઠનો દ્વારા ઘરણાં સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના અધિક કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે. તા. 3જીથી 17મી સપ્ટેંબર સીધું શહેરી વિસ્તારમાં કોઇ વ્યક્તિઓ મંડળ બનાવી સરધસ- રેલી કાઢવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો […]

રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસને લીધે 21મી ઓગસ્ટ સુધી પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ મુકાયો

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પશુઓમાં લમ્પીના વાયરસથી અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે. દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટરે લમ્પીના રોગચાળાને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અન્ય રાજ્યો-જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એટલે કે 21 ઓગષ્ટ સુધી એક ગામમાથી બીજા ગામમાં પશુઓની […]

મહારાષ્ટ્રઃ પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ

મુંબઈઃ પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આ કાયદાનો રાજ્યમાં કડક અમલ કરવા માટે અધિકારીઓને સુચના આપી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક કોટિંગ અને લેમિનેશનવાળા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે.   સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્લાસ્ટિકના ઉપયોગથી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સીએમ એકનાથ શિંદેએ પ્લાસ્ટિક પ્રતિબંધના […]

ભારતઃ 1 જુલાઈથી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2022ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર કરવાની અપીલને અનુરૂપ ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના સંશોધિત નિયમો, 2021ને અધિસૂચિત કર્યો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવાના ઉત્સાહને આગળ વધારીને દેશવાસીઓ દ્વારા કચરા અને નિકાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code