1. Home
  2. Tag "banana"

વાળ ઉપર કેળા લગાવવાના અનેક ફાયદા

આપણે આપણા વાળને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે ઘણા પૈસા ખર્ચીએ છીએ. આ સારવાર લાંબા સમય પછી વાળને નુકસાન પહોંચાડે છે. પાર્લર જેવી સારવાર કોઈ નુકસાન વિના અને ઓછા પૈસામાં મળી શકે તો? શું તમે ક્યારેય તમારા વાળમાં કેળાનો ઉપયોગ કર્યો છે? કેળા વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. ખાસ કરીને જો તમારા વાળ હીટ […]

શિયાળામાં કેળા ખાવાના ફાયદા અને નુકશાન અંગે જાણો…

શિયાળામાં ફળ ખાવા જોઈએ કે નહીં ખાસ કરીને કેળાને લઈને લોકો કંન્ફૂઝ રહેતા હોય છે. ઘણા લોકો એવા છે જે કહે છે કે શિયાળામાં કેળા ખાવાથી ખૂબ જ વધારે નુકશાન થાય છે. એવામાં પ્રશ્ન ઉભો થાય છે કે, શિયાળામાં કેળા ખાવા જોઈએ કે નહીં? શું શિયાળામાં બાળકોને કેળા ખવડાવા જોઈએ કે નહીં? શિયાળામાં કેળા ખાવાથી […]

કોમળ ત્વચા માટે આ રીતે ચહેરા પર લગાવો કેળા,ત્વચા Instant Glow થી ચમકશે

ચહેરાની ચમક જાળવવા મહિલાઓ શું નથી કરતી. ત્વચા પર અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ લગાવવામાં આવે છે પરંતુ તેમ છતાં ત્વચામાં ચમક નથી આવતી. આ સિવાય કેમિકલયુક્ત ઉત્પાદનો પણ ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, તમે કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા ત્વચાની ચમક જાળવી શકો છો. ત્વચા પર કેળાનો ઉપયોગ કરીને તમે ત્વચામાં ગ્લો લાવી શકો છો. […]

સાંજના નાસ્તામાં સ્વાદથી ભરપૂર કાચા કેળાના પકોડા ખાઓ,નોટ કરી લો આ સરળ રેસીપી

તમે ઘણા પ્રકારના પકોડા ખાધા હશે. જેમાં મરચાંના પકોડા, ડુંગળીના પકોડા, બટેટાના પકોડા વગેરેનો સમાવેશ થાય છે.આ પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.તેને ગરમ ચા સાથે ખાવાથી તેનો સ્વાદ વધુ વધે છે.એવામાં જો તમે આ પકોડા ખાઈને કંટાળી ગયા હોવ તો તમે કંઈક નવું ટ્રાય કરી શકો છો.તમે કાચા કેળાના પકોડા ખાઈ શકો છો.આ ખૂબ […]

દૂધની જેમ ચમકશે ત્વચા, કેળામાંથી બનેલો આ ફેસ પેક ચહેરા પર લાવશે ઇન્સ્ટેન્ટ ગ્લો

ત્વચા પર ચમક લાવવા માટે મહિલાઓ ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેમ છતાં ચહેરો ચમકતો નથી. આવી સ્થિતિમાં તમે કેટલાક ફળોનો ઉપયોગ કરીને ચહેરા પર ચમક લાવી શકો છો.ફળોમાં મળતા પોષક તત્વો ત્વચા માટે ફાયદાકારક હોય છે. કેળામાંથી બનેલા ફેસ પેકથી તમે ત્વચામાં ગ્લો લાવી શકો છો.તો ચાલો અમે તમને જણાવીએ કે […]

પેટની સામાન્ય સમસ્યાને દુર કરવી છે? તો આ રહ્યુ તેનું સોલ્યુશન

કેળાનો આ રીતે કરો ઉપયોગ જમ્યા પછી મીઠું નાખીને કેળું ખાવ શરીરને થશે અનેક રીતે ફાયદો જાણકારો કહે છે કે જેનું પેટ સાફ તે વ્યક્તિ મોટાભાગની સમસ્યાઓથી દુર રહે છે, અને પેટની સમસ્યા તે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપી શકે છે. તો આવામાં પેટની મોટાભાગની સમસ્યાઓને દુર કરવા માટે દરેક વ્યક્તિએ જમ્યા પછી આ […]

વધારે પડતા કેળા ન ખાવા જોઈએ, શરીરને કરી શકે છે નુક્સાન

વધારે કેળા ખાવાથી થાય છે નુક્સાન જાણો કેટલા કેળા ખાવા જોઈએ શરીરને ન થવા દો નુક્સાન કેટલાક લોકો શરીરનું ધ્યાન રાખવા માટે કેટલાક પ્રકારના પગલા લેતા હોય છે. ડોક્ટર તથા ટ્રેઈનર દ્વારા જે પ્રકારની સલાહ આપવામાં આવે તેનું પાલન પણ કરતા હોય છે. પણ ક્યારેક એવું પણ બને છે કે લોકોને 3 કેળા ખાવાનું કીધુ […]

કાચા કેળાનું સેવન ડાયાબિટીઝથી લઈને વજન ઘટાડવા માટે ગુણકારીઃ જાણો તેના સેવનથી થતા બીજા કેટલાક  ફાયદા

કાચા કેળાનું સેવન ખૂબજ ગુમકારી વજન ઉતારવામાં કરે છે ફાયદો કાચા કેળાના સેવનથી હાડકા બને છે મજબૂત ડાયાબિટીઝમાં કાચા કેળા ખૂબ જ હિતાવહ કાચા કેળાની વેફર આપણા સૌ કોઈની પ્રયિ હોય છે,આજ રીતે કાચા કેળા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે,કાચા કેળાનું સેવન ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓને રાહત આપવાનું કામ કરે છે,તેમાં અનેક […]

કિચન ટિપ્સઃ કાચા કેળાનું લસણીયા શાક, ખૂબ ઝડપી અને માત્ર 5 જ મસાલામાં થઈ જશે તૈયાર

કાચા કેળાનું શાક બનાવો 20 મિનિટમાં લસણની ચટણીથી માત્ર શાક બનશે સ્વાદિષ્ટટ આ શાક માત્ર 5 જ મસાલામાંથી થશે તૈયાર સામાન્ય રીતે જોવા જઈએ તો કેળા એવું ફળ છે કે જેની અનેક વેરાયટીઓ બની શકે છે, પાકા કેળા કેલ્શિયમની માત્રાથી ભરપુર હોવાથી દિવસ દરમિયાન એનર્જી પુરી પાડે છે, તો કાચા કેળામાંથી વેફર, ચેવડો,શાક જેવી અનેક […]

વજન ઘટાડવા માટે તમારા ડાયટમાં સામેલ કરો આ ફળની છાલ

કેળાની છાલથી ઘટે છે વજન ખોરાકમાં ખઆઈ શકો છો કેળાની છાલ જેનાથી પાચન ક્રિયાને મજબૂત કરે છે  આ રોજની ફઆસ્ટ લાઈફમાં ગાડી અને અનેક પ્રકારોના આપણે આદી થઈ ગયા છે, જરા પણ ચાલવાનું ગમતું નથી,સાધન સામગ્રીએ આપણાને આળસું બનાવ્યા છએ ત્યારે આવી સ્થિતિમાં વજન વધવાની સમસ્યાઓ વધતી જોવા મળે છે,જેને લઈને આપણે ડાયટ કરીએ છીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code