કાચા કેળાની સેવનો સ્વાદ તમે ચાખ્યો છે? જાણો તેને બનાવવાની રીત
બટાટાની વેફર્સ, સિંગભુજીયા, તથા અનેક પ્રકારના પેકેટ્સ બજારમાં ઉપલબ્ધ છે, લોકોને આ બધી વસ્તુઓ ખાવાની આદત પણ હોય છે પણ શું તમને કેળાની સેવ વિશે જાણ છે? કેળાની સેવ બનાવવા માટે પહેલા કાચા કેળાને ધોઈને તેની છાલ ઉતાર્યા વગર કૂકરમાં બાફો. છાલ તેને પાણીથી ભરી શકે છે. બે થી ત્રણ સીટી વગાડ્યા બાદ ગેસ બંધ […]