બનાસકાંઠામાં બટાકાની ખેતીમાં ફાર્મિંગ કોન્ટ્રાક્ટની તુલનાએ માર્કેટમાં વધુ ભાવ મળતા ખેડુતો ખૂશ
બનાસકાંઠા: ગુજરાતમાં બટાકાની ખેતી માટે બનાસકાંઠા જિલ્લો અગ્રીમ ગણાય છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 52 હજાર કરતાં વધુ હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું હતું. જેમાં 40 ટકા કરતાં વધુ પ્રોસેસિંગ વેરાઈટીનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. જેના ડીસાના ખુલ્લા બજારમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતોથી પણ વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે […]