બનારસી પાન અને લંગડા કેરીને મળ્યો GI ટેગ, હવે વિશ્વભરમાં આ બન્નેની લિજ્જત લોકો માણશે , જાણો બીજી કઈ વસ્તુઓને મળ્યા GI ટેગ
બનારસી પાન અને લંગડા કેરીને મળ્યો GI ટેગ હવે વિશ્વભરમાં આ બન્નેની લિજ્જત વખાણાશે દિલ્હીઃ ભારત દેશમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ એવી છે કે જે પોતાનામાં જ એક બ્રાંડ બની છએ,જેમ કે કેસર કેરી, લંગડા કેરી .બનારસી પાન વગેરે જેવી વસ્તુઓ તેના નામથી જ જાણીતી છએ ત્યારે હવે બનારસી પાન અને લંગડા કેરીનો સ્વાદ […]