બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વિદેશમાં રહી એકપણ શિક્ષક પગાર નથી મેળવતાં: શિક્ષણ મંત્રી
છેલ્લાં ત્રણ વર્ષમાં બિન અધિકૃત ગેરહાજર રહેલા 134 શિક્ષકોને બરતરફ કરાયા, NOC મેળવીને વિદેશ ગયેલા સિક્ષકો સામે કાર્યવાહી કરી નથી, શિક્ષકોની ઓનલાઈન હાજરીના ડેટાની સમીક્ષા કરાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓ તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લાં છ માસમાં કેટલાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર […]