1. Home
  2. Tag "Banaskantha"

બનાસકાંઠામાં મેઘાનું આગમન, ઈકબાલગઢમાં ભારે વરસાદથી હાઈ-વે પર ઢીંચણસમા પાણી ભરાયા

પાલનપુરઃ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ચોમાસુ સીઝનમાં હજુ માત્ર 33.98 ટકા જ વરસાદ […]

શિક્ષકોની ખાલી જગ્યાઓ મુજબ વિદ્યાસહાયકોની ભરતી કરવા બનાસકાંઠા કલેકટરને આવેદન અપાયું

પાલનપુરઃ રાજ્યમાં વિદ્યાસહાયકોની જેટલી જગ્યાઓ ખાલી છે. તેટલી ભરતી કરવા  વિદ્યાસહાયક ઉમેદવારોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં રાજ્યમાં અગાઉ 3300 વિદ્યાસહાયકોની ભરતી પણ પૂર્ણ કરવામાં આવી નથી. પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ વચ્ચે સરકારે વિદ્યાસહાયકોની ભરતી કરે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પછાત છે. અને શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ […]

બનાસકાંઠામાં વરસાદની અનિયમિતતાથી ગત વર્ષની તુલનાએ કઠોળના વાવેતરમાં થયો ઘટાડો

પાલનપુરઃ સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોરોએવો વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી.જેમાં બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ અપૂરતા વરસાદના પગલે વાવેતર ઘટ્યું છે. જિલ્લામાં 4 વર્ષે પાકની પેટર્ન બદલાઈ છે. જિલ્લામાં વરસાદની અનિયમિતતાથી કઠોળનું વાવેતર ખેડૂતોએ અડધા કરતા પણ ઓછું કરતા ખેતીવાડી વિભાગે પણ નોંધ લીધી છે. […]

બનાસકાંઠાના અમીરગઢ – ઈકબાલગઢ પંથકમાં વારંવાર વીજ પુરવઠો ઠપ થતાં લોકો ત્રાહિમામ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ- ઈકબાલગઢ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અસહ્ય બફારા સાથે વરસાદી માહોલમાં લોકો પરેશાન બની ગયા છે. ખરા સમયે વીજ પુરવઠો ખોરવાતા વીજતંત્રની ઓફિસમાં રજુઆત છતાં કોઈ જવાબ આપતા નથી, બે દિવસથી સાંજના સમયે માત્ર વરસાદી છાંટા પડતા અમીરગઢ-ઈકબાલગઢ સહીતના વિસ્તારોમાં વીજ પુરવઠો કાપતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

બનાસકાંઠાના કરમાવત તળાવને નર્મદાના નીરથી ભરવા સૈધ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકાના 97 ગામે નર્મદાના નીર પહોંચાડવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રૂ.૫૫૦ કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામના કરમાવત તળાવને નર્મદાના નિરથી ભરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ત્રણ જિલ્લાના […]

પાણીની અછતવાળા બનાસકાંઠામાં પણ વરસાદી ઝાંપટા, દાંતામાં ભારે પવન સાથે વૃક્ષો ધરાશાયી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ઊભી થઈ હતી, પાણી માટે લોકોએ આંદોલનો પણ કરવા પડ્યા હતા. ત્યારે જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં જ લોકોમાં હરખની હેલી જોવા મળી હતી. જિલ્લાના અનેક વિસ્તારમાં રવિવારે  વરસાદ વરસ્યો હતો. દાંતા અને પાલનપુર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત […]

બનાસકાંઠામાં પાણીની વિકટ સમસ્યા, દરરોજ ટેન્કરના 100થી વધારે ફેરા મારફતે પાણી પુરુ પડવાના પ્રયાસ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે, બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદ ખેંચાયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ બનાસકાંઠાના અનેક ગામોમાં પાણી અને ઘાસચારાની સમસ્યા ઉભી થઈ છે. જેથી રાજ્યમાં ટેન્કર રાજ ખતમ થયાના વાદાઓ વચ્ચે બનાસકાંઠામાં ટેન્કર મારફતે પાણી પુરુ પાડવામાં આવી રહ્યાંનું જાણવા મળે છે. લગભગ 35 જેટલા […]

ઉત્તર ગુજરાતના 135 ગામના લોકો-ખેડૂતોને પીવા અને સિંચાઈના પાણી માટે કરોડોના કામોને મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવા માટે સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ રૂ. 191.71 કરોડના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે. […]

બનાસકાંઠાઃ પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલાનું નિધન

અમદાવાદઃ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના માજી ધારાસભ્ય મગનસિંહ વાઘેલાનું નિધન થયું હતું. હૃદયરોગના હુમલાને કારણે તેમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળે છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મગન વાઘેલાના નિધનને લઈને રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) અને રિવોઈના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અમૃતભાઈ આલએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ વાઘેલા પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ […]

બનાસકાંઠામાં જળ આંદોલન છતાં ખેડુતોને સિંચાઈ માટેનું પાણી ન અપાતા ઉનાળું પાકને થયું નુકશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં દર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતી હોય છે. જેમાં આ વખતે સિંચાઈથી લઈને પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બની હતી. ખેડુતોને પાણી માટે જળ આંદોલન કરવાની પણ ફરજ પડી હતી.છતાં ખેડુતોને સિંચાઇનું પાણી ન મળતાં ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રણની કાંધીએ આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની વિકટ સમસ્યાથી ઝઝૂમી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code