1. Home
  2. Tag "bandh"

તરણેતરનો મેળો બંધ રાખવા ગ્રામ પંચાયતે કર્યો ઠરાવ

તરણેતરના મેળાના મેદાનમાં પાણી ભરાયેલા છે, અને રસ્તાઓ પણ તૂટી ગયા છે, ગ્રામ પંચાયક કહે છે કે, નવી એસઓપીનું પાલન કરવું મુશ્કેલ છે, જિલ્લા કલેકટર કહે છે, તરણેતરના મેળા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં થાન તાલુકામાં ત્રિનેત્રેશ્વરના મંદિરના વિશાળ પટાગણમાં દર વર્ષે ઋષિ પાંચમના દિવસે ભાતીગળ મેળો ભરાય છે. આ લોક મેળો […]

ધર્માંતરને પ્રોત્‍સાહન આપનારી અલ્‍પસંખ્‍યકો માટેની સરકારી યોજનાઓ તુરંત બંધ કરો !: ધારાશાસ્‍ત્રી અશ્‍વિની ઉપાધ્‍યાય

કેવળ અલ્પસંખ્યકો માટેની એ રીતે રહેલી ૨૦૦ યોજનાઓ કેંદ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ સિવાય પ્રત્‍યેક રાજ્‍યની મળીને આ યોજનાઓની સંખ્‍યા ૫૦૦ થી આગળ જશે. આ સિવાય કેવળ અલ્‍પસંખ્‍યકો માટેની અન્‍ય યોજનાઓ પણ છે. આ સર્વ યોજનાઓ હિંદુઓના કરમાંથી ચલાવવામાં આવે છે. તેને કારણે અલ્‍પસંખ્‍યકો માટેની આ યોજનાઓ એટલે એક રીતે શ્રીમંત (ધનવાન) હિંદુઓના […]

પાવાગઢમાં તા. 1 જૂન સુધી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા નિયંત્રણોમાં કેડટલીક છુટછાટ આપવામાં આવી છે. દરમિયાન મહામારીને ધ્યાનમાં રાખીને સુપ્રસિદ્ધ પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર તા. 1 જૂન સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  કોરોનાના કેસોને લઈમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે હાલ રાજ્યોમાં મોટાભાગના ધાર્મિક […]

પુલવામા એટેક પર જમ્મુ બંધ દરમિયાન હિંસા, વાહનોને આગચંપી બાદ લગાવાયો કર્ફ્યૂ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ દેશભરમાં આક્રોશની લહેર છે. લોકો સડકો પર ઉતરી આવ્યા છે અને દેખાવો કરી રહ્યા છે. આ કડીમાં જમ્મુ બંધ દરમિયાન ગુજ્જરનગરમાં પ્રદર્શન હિંસક બન્યા હતા. જેના કારણે અહીં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. દેખાવકારોએ ઘણી ગાડીઓને આગચંપી પણ કરી છે. સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code