ભડાકાઉ ભાષણ આપવાના આરોપ મામલે બંગાળ પોલીસે અભિનેતા મિથુન ચક્રવતીની કરી પૂછપરછ
મિથુન ચક્રવતીની પોલીસે કરી પૂછપરછ ભડકાઉ ભાષણ આપવાનો લાગ્યો આરોપ દિલ્હીઃ– આજે અભિનેતા મિથુન ચક્રવર્તીનો જન્મ દિવસ છે ,આજના આ શુભ દિવસે મિથુનની ચિંતામાં વધારો થયો છે.આજના ખુશીના દિવસે અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીની મુશ્કેલી તેમણે આપેલા નિવેદનને લઈને વધી છે. પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના વિવાદિત ભાષણના સંદર્ભમાં કોલકાતા પોલીસે આજે તેમની […]