1. Home
  2. Tag "Bangkok"

ગુજરાતઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટથી બેંગકોક સીધી ફ્લાઈટ સેવા શરુ થશે

અમદાવાદઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુવિધામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં સુરતથી સીધા બેંગ્કોક જવાની સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. જેથી સુરતથી બેંગ્કોક જનારા પ્રવાસીઓને વાયા મુંબઈ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે. તે સાથે સુરત […]

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસઃ બેંગકોકમાં આયોજીત કાર્યક્રમમાં નવા સંશોધન અને વિચારોનું આદાન-પ્રદાન કરાશે

અમદાવાદઃ થાઈલેન્ડના બેગકોકમાં નવેમ્બર મહિનામાં વિશ્વ હિન્દુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દુનિયાના વિવિધ દેશોમાં વસવાટ કરતા અગ્રણી હિન્દુઓ, ઉદ્યોગપતિઓ અને નવી-નવી શોધ કરનાર સંશોધકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રના આગેવાનોની બેઠક મળશે. જેમાં તેઓ પોતાના વિચારો અને નવા-નવા સંશોદનનું આદાન-પ્રદાન કરશે. વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહામંત્રી શ્રી સ્વામી વિજ્ઞાનાનંદજીએ જણાવ્યું […]

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તાલીમ અર્થે બેંગકોક જશે

અમદાવાદઃ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા કેટલાક વિદ્યાર્થીઓ તાલીમ લેવા માટે બેંગકોક જશે. બેંગકોકમાં તાલીમ માટે વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બે માસ માટે NAHEP-CAAST પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ મેળવવા થાઈલેન્ડ જશે. થાઈલેન્ડ ખાતે આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા AIT-એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બેંગકોકમાં તાલીમ માટે વૈજ્ઞાનિકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓની પસંદગી […]

બેંગ્લોર એરપોર્ટઃ બેંગકોકથી વિદેશી પશુઓની તસ્કરી કરીને ભારતમાં લાવવાના રેકેટનો પર્દાફાશ

બેંગ્લોકઃ ડીઆરઆઈએ બેંગ્લોર એરપોર્ટ પરથી વિદેશી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ બિન દેશી 18 પશુઓ રિકવર કરવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને WCCB ચેન્નાઈના અધિકારીની મદદથી ઝડપી ફોલો-અપમાં 48 વિવિધ પ્રજાતિઓના અન્ય 139 પ્રાણીઓ મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં પશુઓ મળી આવતા અધિકારીઓ પણ […]

અમદાવાદ ઉદેપુરની ડેઈલી ફ્લાઈટ્સ બાદ હવે 15મી ડિસેમ્બરથી બેંગકોકની સીધી વિમાની સેવા

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. દેશના વિવિધ શહેરોમાં જવા માટે નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પરથી ડોમેસ્ટિક સેક્ટરમાં અલાયન્સ એરની ઉદયપુરની ડેઇલી ફ્લાઇટ શરૂ કરાઈ છે. ઉદયપુરથી ફ્લાઇટ બપોરે 4.50 વાગ્યે રવાના થઈ 5.40 વાગ્યે અમદાવાદ આવશે. જ્યારે અમદાવાદથી સાંજે 6.05 કલાકે ટેકઓફ થઈ 6.55 કલાકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code