બાંગલા સાંસદનો અજીબો ગરીબ પ્રસ્તાવઃ કહ્યું, નોકરી કરતા લોકો એ એક-બીજા સાથે લગ્ન ન કરવા જોઈએ, જાણો આ માટે શું જણાવ્યું કારણ
કામકાજ કરતા લોકોએ એકબીજા સાથે લગ્ન ન કરવા જોઈએ-બાંગલા સાંસદ બાંગલા સસંદમાં મૂકવામાં આવ્યો આ પ્રસ્તાવ લોકો ઉડાવી રહ્યા છે મજાક આમ કરવાથી બેરોજગારી ઘટશે આ કારણ જણાવાયું દિલ્હીઃ- બાંગ્લાદેશના સાંસદ દ્રારા સંસદમાં એક વિચિત્ર પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે,જે બીજી તરફ હાસ્યસ્પદ પણ કહી શકાય,આ પ્રસ્તાવ જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામી રહ્યા […]