બાંગ્લાદેશ ઉપર આર્થિક સંકટના વાદળો ઘેરાયાં, IMFએ સપોર્ટ લોન પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા બાદ હવે પાકિસ્તાન પણ આર્થિક નાદારી તરફ આગળ વધી રહ્યું છે. શ્રીલંકાને ફરીથી બેઠુ કરવા માટે ભારત દ્વારા થતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે વધુ એક પાડોશી દેશ બાંગ્લાદેશ ઉપર આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે. બાંગ્લાદેશમાં એપ્રિલ 2022 થી આયાત પ્રતિબંધ સહિત ઘણા પગલાં લેવામાં આવ્યા […]