1. Home
  2. Tag "bangladesh"

બાંગ્લાદેશની અરાજકતાભરી સ્થિતિ સુરતને નડી, ફેબ્રિક્સની કરોડો રૂપિયાની નિકાસ અટકી પડી

સુરતઃ  બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને આગજની અને લૂંટફાટ સહિતની અરાજકતાભરી સ્થિતિને લીધે ત્યાંના વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. તેની અસર સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર છે.  ગયા વર્ષે સુરતના કાપડના વેપારીઓએ બાંગ્લાદેશમાં 1200 કરોડ રૂપિયાનું મેનમેડ ફેબ્રિક એક્સપોર્ટ કર્યુ હતું. જ્યારે હાલમાં  રાજકીય સંકટ સર્જાતાં સુરતનો લગભગ 500 કરોડનો કાપડનો બિઝનેસ પ્રભાવિત થયો છે. વેપારીઓને પોતાનું […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યારના પડઘા નેપાળમાં પડ્યાં, રસ્તા ઉપર લોકોએ ઉતરી વિરોધ નોંધાવ્યો

The present echoes of Hindus in Bangladesh fell in Nepal, people took to the streets and protested નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અને મઠો અને મંદિરોની તોડફોડ વિરુદ્ધ નેપાળના બીરગંજમાં હિન્દુ સમુદાયે પ્રદર્શન કર્યું છે. દેખાવકારોએ બાંગ્લાદેશ સરકાર પાસે હિંદુ સમુદાયની સુરક્ષાની બાંયધરી આપવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તે […]

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર હિંસાનો મુદ્દો યુરોપમાં ગુંજ્યો, નેધરલેન્ડના નેતાએ ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાનો મામલો હવે યુરોપ સુધી પહોંચી ગયો છે. નેધરલેન્ડના રાજકારણી ગીર્ટ વાઈલ્ડર્સે બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાની નિંદા કરી હતી. તેમણે તેને ભયાનક ગણાવ્યું અને હિંસાનો વહેલો અંત લાવવાની હાકલ પણ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અમુક વર્ગના લોકો માટે આરક્ષણ પ્રણાલી વિરુદ્ધ જુલાઈના મધ્યમાં વિદ્યાર્થીઓનો વિરોધ શરૂ […]

બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, સંસદમાં બોલ્યા એસ.જયશંકર

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હજુ પણ હિંસાનો સિલસિલો ચાલુ છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ વિરોધીઓ રસ્તા પર હિંસા ફેલાવી રહ્યાં છે. પાડોશી દેશમાં ફાટી નીકળેલી હિંસા અંગે ભારત સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. દરમિયાન મંગળવારે વિદેશ મંત્રી એસ જયશંકરે લોકસભા અને રાજ્યસભામાં બાંગ્લાદેશ હિંસા અંગે માહિતી આપી હતી. તેમણે […]

બાંગ્લાદેશઃ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવવાની આંદોલનકારીઓની માંગણી

ઢાકાઃ બાંગ્લાદેશમાં સરકાર વિરોધી ઉગ્રઆંદોલન વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાએ અચાનક રાજીનામું આપી દીધું અને દેશ છોડ્યો તેના એક દિવસ પછી, આંદોલનકારીઓએ કહ્યું કે તેઓ દેશની વચગાળાની સરકારના વડા તરીકે નોબેલ પુરસ્કાર વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસને નિયુક્ત કરવા ઈચ્છે છે. ચળવળના મુખ્ય સંયોજકોમાંથી એક નાહિદ ઇસ્લામે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું […]

બાંગ્લાદેશની પરિસ્થિતિ ઉપર ભારત સરકાર સતત નજર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલને લઈને તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં એ […]

બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરવા રાષ્ટ્રપતિએ કર્યો આદેશ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ વચ્ચે શેખ હસીનાએ સોમવારે પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો હતો. જે બાદ પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને ઢાકામાં બંગભવન ખાતે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વચગાળાની સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં BNP […]

બાંગ્લાદેશના રાજકારણમાં શેખ હસીના પરત નહીં ફરે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઊથલ-પાથળ વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ ઝાઈનું નિવેદન સામે આવ્યું છે. સજીબ વાઝેદે દાવો કર્યો છે કે, તેમની માતા રાજકરણમાં પાછા નહીં કરે. પૂર્વ મુખ્ય સલાહકાર સજીબે સોમવારે જણાવ્યું હતું કે તેમની માતા હસીનાએ પરિવારની વિનંતી પર તેમની સુરક્ષા માટે દેશ છોડી દીધો. લંડનમાં એક એજન્સીને આપેલા […]

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારતમાં હાઈ એલર્ટ, બોર્ડર પર BSF એલર્ટ

નવી દિલ્હીઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સ્થિતિ વણસી ગયા બાદ વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે  પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી […]

બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાશેઃ આર્મી ચીફ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાંથી સતત રાજકીય ઉથલપાથલના અહેવાલો આવી રહ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સોમવારે તેઓ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે. વાસ્તવમાં ઢાકામાં વિરોધ પ્રદર્શન ખૂબ ઉગ્ર બની ગયા છે. શેખ હસીના અને તેની બહેન શેખ રેહાનાએ બાંગ્લાદેશ છોડી દીધું બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code