લગ્નની સિઝનમાં બેંગલ કે ચૂડલા પહેરતા થાય છે મુશ્કેલી, જાણો બેંગલ પહેરવાની કેટલીક રીતો
લગ્ન પ્રસંગોમાં બેંગલ સ્ત્રીઓની શોભાનું આભુષણ જાણો શિયાળામાં બેંગલ પહેરવાની ટ્રિક શિયાળાની સિઝન એટલે ગલ્નગાળાની સિઝન, દરેક સ્ત્રીઓ લગ્નમાં સુંદર દેખાવા માટે મેકઅપથી લઈને આભૂષણો ગપહેરે છે,તેમાનું એક ખાસ એભૂષણ એટલે બેંગલ , ચબડા કે બંગળી, આ દરેક વસ્તુઓ સ્ત્રીના ટ્રડિશનલ લૂકને શાનદાર બનાવે છે જો કે હાલ શિયાળો છે અને આવી સ્થિતિમાં બેંગલને હાથછમાં […]