ગુજરાતમાં લૂંટ અને ચોરીના 66 જેટલા બનાવોમાં સંડોવાયેલી ચડ્ડી-બનિયનધારી ગેન્ગ પકડાઈ
રાજકોટઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક લૂંટ અને ચોરીમાં સંડોવાયેલી ખૂંખાર ચડી-બનિયનધારી ગેન્ગને પકડવામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે, છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકીને ચોરી લૂંટને અંજામ આપતી આ ગેંગના 12 શખસોને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને 68 જેટલી લૂંટ-ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. શહેર પોલીસને પડકાર ફેંકી રહેલી લૂંટારૂ ગેન્ગને પકડવા માટે […]