1. Home
  2. Tag "Bank"

બેંક સાથે છેતરપીંડી કેસમાં 20 બાદ અંતે આરોપી ઝડપાયો, કોર્ટે તેને મૃત જાહેર કર્યો હતો

બેંગ્લોરઃ સીબીઆઈએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જે છેલ્લા 20 વર્ષથી ફરાર હતો અને કોર્ટે તેને મૃત જાહેર પણ કર્યો હતો, પરંતુ આખરે તે સીબીઆઈના હાથે ઝડપાઈ ગયો હતો. આરોપીની ઓળખ વી ચલપતિ રાવ તરીકે થઈ છે, જે એસબીઆઈ બેંક સાથે છેતરપીંડીના 20 વર્ષ પહેલાના કેસમાં આરોપી હતો. ધરપકડથી બચવા માટે તેણે પોતાના મૃત્યુનું નાટક કર્યું […]

RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરશે

નવી દિલ્હીઃ આવનારા સમયમાં કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવા માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. કારણ કે RBI ટૂંક સમયમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવવાની સુવિધા શરૂ કરી શકે છે. આ અંગે ખુદ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. નવી નાણાકીય નીતિ દરમિયાન તેમણે આ અંગે જાહેરાત કરી […]

31મી માર્ચે રવિવારના રોજ બેંકો ખુલ્લી રહેશે: RBI

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે બેંકોને 31 માર્ચે સરકારી કામકાજ માટે શાખાઓ ખોલવાનો નિર્દેશ આપ્યો છે. 31 માર્ચ રવિવાર છે અને વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. RBIએ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે,ભારત સરકારે 31 માર્ચ, 2024 (રવિવાર)ના રોજ સરકારી રસીદો અને ચૂકવણીઓથી સંબંધિત બેંકોની તમામ શાખાઓને વ્યવહારો માટે ખુલ્લી રાખવા વિનંતી કરી છે જેથી […]

બેન્ક ઓફ જાપાને 8 વર્ષના નકારાત્મક વ્યાજ દરો અને તેની બિનપરંપરાગત નીતિને દૂર કરી

નવી દિલ્હીઃ બેન્ક ઓફ જાપાને 8 વર્ષના નકારાત્મક વ્યાજ દરો અને તેની બિનપરંપરાગત નીતિને દૂર કરી છે. 17 વર્ષમાં પ્રથમ વખતે જાપાને આ પ્રકારનો નિર્ણય લીધો છે. હજુ પણ દર શૂન્યની આસપાસ અટવાયેલો છે. નકારાત્મક વ્યાજ દરો નાબૂદ એ BOJ નો વિશ્વાસ દર્શાવે છે કે જાપાન ડિફ્લેશનની પકડમાંથી બહાર આવ્યું છે. બહોળા પ્રમાણમાં અપેક્ષિત નિર્ણયમાં, […]

રુ. 2000ની 97.38% નોટો બેંકમાં પરત આવી : RBI

નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નોટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. RBI અનુસાર, દેશમાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની લગભગ 97.38 ટકા નોટો અત્યાર સુધીમાં બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. લોકો પાસે હવે માત્ર 9,330 કરોડ રૂપિયાની નોટો બચી છે. જો કે રૂ. 2,000ની નોટ લીગલ ટેન્ડર રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ […]

નવા વર્ષના પહેલા જ મહિનામાં 16 દિવસ બંધ રહેશે બેંક

મુંબઈ:જો તમે પણ આવતા મહિને કોઈપણ દિવસે બેંકનું કામકાજ હોય તો પહેલા રજાઓની લિસ્ટ તપાસો. એવું બની શકે છે કે જે દિવસે તમે બેંકમાં જવાનું નક્કી કર્યું છે તે દિવસે બેંકની રજા હોય. નોંધનીય છે કે, બેંકોની ઓનલાઈન સેવાઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહે છે. આ ઉપરાંત બેંકના એટીએમ પણ ખુલ્લા રહે છે. 2024નું વર્ષ […]

બેન્કોની આ કામગીરી પર CBI આવ્યું એક્શનમાં,જાણો સમગ્ર માહિતી

દિલ્હી: સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)એ આ વર્ષે નવેમ્બર મહિનામાં UCO બેન્કમાં 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ IMPS લેવડદેવડ મામલે FIR દાખલ કરી છે અને અનેક શહેરોમાં 13 સ્થળોએ દરોડા પાડયા છે. તેમણે જણાવ્યું છે કે સર્ચ ઓપરેશન સોમવારે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું અને તેમાં કોલકાતા અને મેંગ્લોર પણ સામેલ હતા. યુકો બેંકની ફરિયાદ પર […]

રૂ. 2000ની નોટ જમા કરાવવાનો શનિવારે અંતિમ દિવસ, હજુ 12000 કરોડની નોટ જમા નથી થઈ

નવી દિલ્હીઃ રૂ. બે હજારની ચલણી નોટ પરત ખેંચવાનો આરબીઆઈએ નિર્ણય કરીને 30મી સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવવા માટે પ્રજાને અપીલ કરાઈ હતી. જો કે, આ સમયમાં વધારો કરીને 7મી ઓક્ટોબર અંતિમ દિવસ જાહેર કરાયો હતો. બીજી તરફ અત્યાર સુધીમાં રૂ. 2 હજારની લગભગ 96 ટકા જેટલી નોટ બેંકિગ સિસ્ટમમાં પરત આવી છે. જ્યારે હજુ […]

હવે રૂ. 2000ના દરની નોટ તા. 7મી ઓક્ટોબર સુધી જમા કરાવી શકાશે, RBIની જાહેરાત

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરીને તેને બેંકમાં જમા કરાવા માટે પ્રજાને તા. 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આજે રૂ. 2000ની નોટ બેંકમાં જમા કરવાનો અથવા બદલાવવાનો અંતિમ દિવસ હતો. જો કે, આરબીઆઈએ રૂ. 2000ની નોટ બદલાવા માટે દેશની જનતાને રાહત આપીને એક સપ્તાહનો સમય લંબાવ્યો છે. […]

તેંલગાણાની બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, નિરાશ તસ્કરે બેંકની કામગીરીની પ્રસંશા કરતો સંદેશ લખ્યો

બેંગ્લોરઃ દેશમાં ચોરી, લૂંટ સહિતના ગંભીર બનાવો અટકાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન દક્ષિણ બારતના તેલંગાણામાં તસ્કરે બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે, બેંકમાં સુરક્ષાને પગલે તસ્કર અંદરથી કોઈ પણ ચોકી શક્યો ન હતો. જેથી નિરાશ થયેલા તસ્કરે બેંકને લઈને એક ચિઠ્ઠી લખી હતી અને બેંકની સુરક્ષાની પ્રસંશા કરી હતી. સમગ્ર ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code