ધર્માંતરણ રેકેટઃ આરોપીઓની સંપત્તિ જપ્ત કરશે ઈડી, બેંક એકાઉન્ટની પણ કરાશે તપાસ
લખનૌઃ ઈડીએ ધર્માતરણ મામલે આરોપીની સંપતિઓ આગામી દિવસમાં જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી શકે છે. આ પ્રકરણની તપાસ કરતી એટીએસની ટીમે આરોપીઓના બેંક ખાતા જપ્ત કર્યાં છે. તેમજ તેની તપાસ માટે આવકવેરા વિભાગે પણ રજૂઆત કરાઈ છે. યુપી એટીએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર કાઝી જહાંગીર આલમ અને મહંમદ ગૌતમને બીજી વાર રિમાન્ડ ઉપર લેવા માટે કોર્ટમાં […]