પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશમાં 52.81 કરોડ બેંક ખાતા ખુલ્યાં
પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાઓની સંખ્યા 52 કરોડને વટાવી ગઈ છે. આ સાથે જ જનધન ખાતામાં જમા થયેલી કુલ રકમ 2.30 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. PMJDY ખાતાઓની સંખ્યા માર્ચ 2015માં 14.72 કરોડથી ત્રણ ગણી વધીને 19 જુલાઈ, 2024 સુધીમાં 52.81 કરોડ થઈ ગઈ છે. સરકારે ઓગસ્ટ 2014માં પ્રધાનમંત્રી […]