બેંક કર્મીઓ માટે સારા સમાચાર – આ મહિનાથી વધશે તમારો પગાર
આ મહિનાથી બેંક કર્મીઓનો વધશે પગાર મોંઘવારી ભથ્થામાં 3.3 ટકાનો વધારો કરવા આવ્યો દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાકાળ દરમિયાન કેટલાક લોકોએ નોકરી ગુમાવી તો કેટલાક લોકોને પગારમાં કપાતનો માર વેઠવો પડ્યો ત્યારે હવે ઘીરે ઘીરે સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે. સરકારી બેંકોમાં કામ કરતા લોકો માટે હવે સારા સમાચાર મળી રહ્યા છે. વાત જાણ એમ […]