1. Home
  2. Tag "Bank"

કોરોનાના કપરા કાળમાં સોનું ગીરવે મુકીને બેન્કમાંથી લોન મેળવવામાં અમદાવાદ મોખરે રહ્યું

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં અનેક લોકોની હાલત કફોડી બની હતી. ઘણાબધા પરિવારો એવા હતા કે તેમને ઘર ચલાવવાના ફાંફા હતા. અનેક લોકોની નોકરીઓ છૂટી ગઈ હતી. આવી સ્થિતિમાં ઘણાબધા મધ્યમવર્ગના પરિવારોએ ગોલ્ડ સામે લોન લઇને પરિવારનું ગુજરાત ચલાવ્યું હતું. પર્સનલ અને બીજી લોન આપવામાં ઇન્કાર કરી રહેલી બેન્કોમાં અત્યારે ઢગલાબંધ સોનું જમા થઇને પડ્યું છે, […]

ગુજરાતમાં NRIની બેન્ક ડિપોઝિટમાં કોરોનાને લીધે 90 ટકાથી વધુ ઘટાડો નોંધાયો

અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં વિદેશમાં વસવાટ કરતા ભારતીયોને પણ અસર થઈ હતી. ભારતમાં પણ  મેડીકલ અને ફાર્મા સેક્ટર ને બાદ કરતાં તમામ ક્ષેત્ર પ્રભાવિત થયા હતા. કોરોનાની અસર બિન નિવાસી ભારતીયો દ્વારા જમા થતી ડિપોઝીટ પર પણ થઇ છે.  એનઆરઆઇ  થકી જમા થતી રકમમાં કોરોનાના વર્ષમાં 90 ટકાથી પણ મોટો ઘટાડો નોંધાયો હતો. કોરોના મહામારીના […]

 SBI, HDFC સહિતની આ બેંકોએ ડેડલાઇન વધારી, હવે 30 સપ્ટેમ્બર સુધી મળશે સીનીયર સિટીઝનને વધુ વ્યાજની ભેટ

મુંબઈ : કોરોના સંકટની વચ્ચે મે 2020 માં સીનીયર સીટીઝનને રાહત આપતા બેંકોએ સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમની ઘોષણા કરી હતી. તેની ડેડલાઇન 30 જૂનના રોજ સમાપ્ત થવા જઈ રહી હતી. ઘણી બેંકોએ આ સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 સપ્ટેમ્બર કરવાની જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકો એસબીઆઈ, એચડીએફસી બેંક અને બેંક ઓફ […]

લો લોબો, બરેલીમાં માસ્ક પહેર્યા વગર બેંકમાં આવનારા ગ્રાહક ઉપર સિક્યુરીટી ગાર્ડે કર્યું ફાયરિંગ

ગ્રાહકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો બરેલીઃ ઉત્તરપ્રદેશમાં કોરોના કાળમાં માસ્ક અને સમાજીક અંતર સહિતના જરૂરી નિયમોનું પાલન ફરિયાત કરાયું છે. દરમિયાન બરેલીમાં રેલવે સ્ટેશન પાસે આવેલી બેંકમાં પાસબુકના કામ અર્થે ગયેલા ગ્રાહક સાથે સિક્યુરીટી ગાર્ડની તકરાર થઈ હતી. જેમાં ગાર્ડે ફાયગિંર કરતા ગ્રાહક ગંભીર […]

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા બેન્કોનું કામકાજ પુનઃ પૂર્વવત બન્યું

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કેટલાક નિયંત્રણો મુક્યા હતા. જેમાં સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાના સુચના આપવામાં આવી હતી. સરકારી અને ખાનગી બેન્કોએ પણ લોકો માટે કામકાજના સમયમાં ઘટાડો કર્યો હતો. હવે કોરોનાના કેસો ઘટતા ફરી એકવાર રાજ્યની બેંકો 100 ટકા કર્મચારીઓ સાથે ફરી એકવાર ધમધમતી થઈ છે. કોરોના […]

જૂન મહિનામાં આટલા દિવસ બંધ હશે બેંક, ધક્કો થાય એ પહેલા વાંચી લો આ મહત્વની જાણકારી

જૂનમાં આટલા દિવસ બંધ રહેશે બેંક RBI દ્વારા જાહેર થઈ છે રજાની યાદી વાંચી લો મહત્વની જાણકારી દિલ્લી: દેશમાં ભલે બેંકના હવે મોટા ભાગના કામ ઓનલાઈન થવા લાગ્યા હોય, પરંતુ આજે પણ બેંકોમાં અનેક કામ માટે લાઈનો જોવા મળતી હોય છે. આ પાછળના બે કારણો છે જેમાં પહેલું છે કે કેટલાક લોકોને ટેક્નોલોજીનો ઉપયોગ કરતા […]

બેન્કોના એટીએમમાં પૂરતાં નાણાં રાખવા અપાઈ ખાસ સૂચના

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે રાજ્યભરની બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરૂવારથી  આગામી 30 એપ્રિલ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેન્ક ખુલ્લી રહેશે. જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા સહિત અન્ય કોઈપણ જરૂરી કામકાજ કરવા માગે છે, તો  બપોરે બે વાગ્યા પહેલાં પૂર્ણ […]

આજથી 30 એપ્રિલ સુધી રાજ્યની તમામ બેંકના કાર્ય સમયમાં કરાયો ઘટાડો – સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ થશે કામ

રાજ્યની બેંકોના કામમાં કરાયો ઘટાડો સવારે 10 થી બપોરે 2 સુધી જ બેંક કાર્યરત અમદાવાદ– સમગ્ર રાજ્યમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે, ત્યારે અનેક ખાનગી સરકારી ક્ષત્રેના કર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, ત્યારે બેંક એસોસિએશન દ્રારા સરકાર સમક્ષ બેંકના કામના કલાકો ઘટાડવા બાબતે અપીલ કરવામાં આવી હતી, ત્યારે હવે તેમની આ અપીલ સ્વીકારવામાં […]

18મી એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યા સુધી RTGS દ્વારા ફંડ ટ્રાન્સફર થઈ શકશે નહીં

અમદાવાદઃ ફંડ ટ્રાન્સફર માટે રિયલ ટાઈમ ગ્રાસ સેટલમેન્ટ સિસ્ટમ (RTGS) બહુ મહત્વપૂર્ણ સુવિધા છે. આગામી તા. 18મી એપ્રિલ 2021 નારોજ આરટીજીએસની સેવાઓ કેટલાક કલાક પ્રભાવિત રહેશે .કેન્દ્રીય બેન્ક આરબીઆઈએ તમામ બેન્કોને સુચના આપી છે કે, તા. 17 અપ્રિલના રોજ કારોબાર બંધ થયા બાદ આરટીજીએસને ટેકનિકલ અપગ્રેડ કરવામાં આવશે. તેથી આરટીજીએસ યુઝર્સ રવિવાર 18મી એપ્રિલ રાતના […]

મોદી કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ફન્ડિંગ માટે બેંકની સ્થાપના કરાશે

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અગત્યનો નિર્ણય લેવાયો એક નવી નેશનલ બેંકની સ્થાપના કરવામાં આવશે આ બેંક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ આપવાનું કામ કરશે નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં એક નવી નેશનલ બેંકની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેંક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે. તેને વિકાસ નાણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code