HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, આ કારણોસર બેંક સર્વિસ રહેશે પ્રભાવિત
HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર બેંકે પોતાના ગ્રાહકો માટે નોટિફિકેશન જાહેર કર્યું ટેકનિકલ સમસ્યાને કારણે બેન્કિંગ સર્વિસ 3-4 ફેબ્રુઆરી દરમિયાન પ્રભાવિત રહેશે નવી દિલ્હી: HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકે પોતાના ગ્રાહકો માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે અને તેમાં જાણકારી આપી છે કે ટેકનિકલ સમસ્યાના કારણે બેન્કની સર્વિસ 3 અને 4 […]