ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠા, કોઝવે ડૂબ્યો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
અમદાવાદ: ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની સપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી ગઈ છે. હાલમાં ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જેટલું દૂર છે. ઉકાઈ ડેમમાં હાલ પાણીનું લેવલ 341.12 ફૂટ છે, જ્યારે ડેમની ભયનજક સપાટી 345 ફૂટ છે. જેને પગલે ડેમના 22 પૈકી 10 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી […]