ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કટ્ટરપંથી મુસ્લિમોની ભીડે દિલ્હી હુલ્લડની તર્જ પર કર્યું હતું પ્લાનિંગ, દેશ દહેલાવાનું હતું ષડયંત્ર
દહેરાદૂન: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં મુસ્લિમ કટ્ટરપંથીઓની ભીડે તદે બધું કર્યું, જે દિલ્હીમાં હિંદુઓ વિરુદ્ધના હુલ્લડોમાં કરવામાં આવ્યું હતું. એક તરફ પ્રશાસન શાંતિપૂર્વક દબાણ વિરોધી અભિયાન ચલાવી રહ્યું હતું, તો બીજી તરફ ઈસ્લામિક કટ્ટરપંથીઓ નિયતના હિસાબથી મોટા હુમલાની ચાલ ચાલી રહ્યા હતા. હલ્દ્વાનીના બનભૂલપુરામાં ઈસ્લામિક હુમલાખોરોની ભીડે બે હિસ્સાઓમાં હુમલા કર્યા. પહેલીવારમાં તેમણે પથ્થરબાજી કરી, તેના પછી […]